________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સે જાગૃત થઈ આરંભના કાર્યો કરે, વિગેરે અનર્થ કાર્યના કારણીક બનવું પડે માટે મંદસ્વરથી કેઈને કાંઈ બતાવવું પડે તે બેલવું, દેહચિંતા નિવારણ કર્યા બાદ શુદ્ધવસ પહેરી પુર્વદિશી સન્મુખ અથવા ઉત્તરદિશી સન્મુખ પવિત્ર શરીરે પવિત્ર સ્થાનકે બેસી મન સ્થિર રાખીને શ્રીનવકારમંત્રનો જાપ કરે, કેમકે અપવિત્ર અથવા પવિત્રપણે સુખીયે અથવા દુખીયે થકે પણ જે પ્રાણી નવકાર પ્રત્યે ધ્યાવે તે સર્વ પાપથી મુકાય છે. અંગુલીને ટેરવે જે નવકારનો જાપ કરે, જે મેરૂ બંધી જાપ કરે, વળી સંખ્યા રહિત જાપ કરે તેનું પ્રાયે અ૫ ફળ હેય. જાપ ત્રણ પ્રકારે છે. ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. એમાં કમળ. આદિકના વિધીએ જે ગણે તે પ્રથમ મુખ્ય જાણુ. નેકારવાળીએ ગણે તે મધ્યમ જાપ જાણ. મન ધારણ કર્યા વિના, સંખ્યા વિના, મન સ્થિર વિના, સ્થાનક વિના, અને ધ્યાન વિના જે ગણે તે ત્રીજે જઘન્ય જાપ જાણુ. જાપ કર્યા પછી હું કેણ ? મારી જાતિ કઈ? કુળ કેણુ? દેવ કે ગુરૂ કે ? ધર્મ ક અભિગ્રહ કયા? અવસ્થા કઈ? મેં પિતાનું કર્તવ્ય કર્યું કે નહિ ? કાંઈ અકૃત્ય કર્યું કે શું ? કાંઈ કર્તવ્ય કરવાનું બાકી છે કે શું? કરવાની શકિત છતે પ્રમાદવાશથી નથી કરાતુ એવું કાંઈ છે કે કેમ ? પારકા જન મારું શું સારૂ માઠું
For Private And Personal Use Only