________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) હવે માર પર્વત છે. ત્યાં સુધી મનુષ્યનું જન્મ મરણ થાય છે. પણ તેથી બાહર મનુષ્યનું જન્મમરણું થતું નથી. કદાપી કેઈ દેવતા પર્વ ભવના વિરથી અઢીદ્વીપ બહાર ઉપાડી લઇ જાય. અથવા ગણીશીને લઈ જાય પરંતુ ત્યાં જન્મમરણ ત્રિકાળે થાય જ નહીં.
વિદ્યાચારણ તથા, અંધાચારણ નંદીશ્વર તથા રૂચક. દીપે જાત્રા કરવા સારૂ જાય છે ખરા, પણ તે મનુષ્યલક માંહે પાશ આવીનેજ મરે. તે માટે મનુષ્ય ક્ષેત્રનામ સાર્થક છે.
ચંદ્રમાના વિમાનવાહક દેવતા શેળહજાર છે, સૂર્યના વિમાનવાહક સેળહજાર દે છે. ગ્રહના વિમાનવાહક આઠ હજાર દે છે. નક્ષત્રના વિમાનવાહક ચાર હજાર કે છે. તારાના વિમાનવાહક બે હજાર દે છે. અઠ્ઠસી ગ્રહ, અઠ્ઠાવીસ નક્ષત્ર, છાસઠહજાર કડાકડી નવસે કેડાકોડી પતેર કેડાછેડી એટલી તારાની સંખ્યા, એ સર્વ ચંદ્રને પરીવાર જાણ. શહનું વિમાન કાળું છે. ચંદ્રમાના વિ. માનથકી ચાર આંગુળ હેઠું ચાલે છે. એક તાર અને બીજા તારા વચ્ચે ઉત્કૃષ્ટ અંતર ૧૮ર૪ર જે જનનું હોય છે. વિશેષ અધિકાર સૂર્યપતિ, જબુદ્વીપ પતિ વિગેરેથી જાણ. ૧૫ પર માંડલાં ચંદ્રમાનાં છે. ૧૮૪ એક ચારાશી માંડલાં સૂર્યનાં છે.
For Private And Personal Use Only