________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલા અને બીજા દેવકની નીચે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા રહ્યા છે.
ત્રીજા અને ચોથા દેવકની ત્રણ નીચે સાગરેપં મના આયુષ્યવાળા રહ્યા છે.
પાંચમા અને છઠ્ઠા દેવકની નીચે ૧૩ તેર સાગરોપમના આયુષ્યવાળા રહ્યા છે. એ ત્રણ કિલ્વીષીયાદેવે ચડાળ સરખા કામ કરનારા જાણવા
પાંચમા દેવલોકની છેડે ઉત્તર અને પૂર્વની અત્યંતર કશુરાજીમાં નવા પ્રકારના લેકાંતિક દે રહે છે. એમનુ આઠ સાગરોપમનું આયુષ્ય છે લોકાંતિક દેવને એ આ ચાર છે કે જ્યારે તીર્થંકર ભગવાનને દીક્ષા લેવાને અવસર થાય છે ત્યારે તેઓ તીર્થકર મહારાજાને અડા આવી વિ. નય પૂર્વક વહન કરી દીક્ષા લેઇ જગત જીવને ઉદ્ધાર કરે એમ વિનંતિ કરે છે.
હવે ત્રીજ સનત્કુમારે ૧૨ લાખ વિમાન છે. માઇંદ્રદેવલે કે આઠ લાખ વિમાન છે. બ્રહ્મ દેવલોકે ચારલાખ વિમાન છે. લાંતકે પશ્ચાશ હજાર, શુકદેવલેકે ચાલીશ હાર, આઠમા સહ#ારે છ હજાર, આણુત તથા દુશમાં પ્રાણુત દેવલોકમાં ચારસે વિમાન અને આરણ તથા બારમા અયુત દેવલોક એમ બેમાં મળી ત્રણસે વિમાન છે. હેઠલા ત્રણ વેયેકે ૧૧૧ વિમાન, વચલા ત્રણ વેકે ૧૦૭ વિમાન, ઉપરના ત્રણ સૈવેયકે ૧૦૦ સે વીમાન છે.
For Private And Personal Use Only