________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાઉં કસાયë ન કિઉ નઉ, તાઉં ન કમ્મવિધાયું છ૩ 8 અસિઆઉસાય નમઃ શ્રીમાણિભદ્ર ! દિશતુ મમ સદા સર્વકાર્યેષુ સિદ્ધિમાં ૩૪ હી શ્રી ભગવતે શ્રીમાણિભદ્રાય હીશ્રી કણકણ ફલી ફટુ ફટ્ સ્વાહા
સેળ સતીનો છંદ આદિનાથ આદે જિનવર વંદી, સફળ મને રથ કીજીએ એક પ્રભાતે ઊઠી મંગલિક કામે, સેળ સતીનાં નામ લીજીએ એ (૧) બાળકુમારી જગ હિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડીએ; ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સેળ સતી માંહે જે વડીએ (૨) બાહુબલ ભગિની સતીય શિરોમણી, સુંદરી નામે ઋષભ સુતાએ; અંકસ્વરૂપી ત્રિભુવનમાંહે, જેહ અનુપમ ગુણ જતા એ (૩) ચંદનબાળા બાળપણથી, શિયલવતી શુદ્ધ શ્રાવિકાએ; અડદના બાકુલા વીર પ્રતિલાલ્યા, કેવળ લહી વ્રત ભાવિકાએ (૪) ઉગ્રસેન દુઆ ધારિણી નંદિની,રાજીમતી નેમ વલ્લભાએ બનશે કામને જીત્ય, સંયમ લેઈ દેવ દુલ્લભાએ(૫) પંચભરતારી પાંડવનારી દ્રુપદ તનયા વખાણીએ એક એક આડે ચીર પુરાણુ, શિયલ મહિમા સ જાણીએ એ (૬) દશરથ નૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુલચંદ્રિકા એ; શિયલ સલુણ રામ જનેતા, પુણ્યતણી પ્રણાલિકાઓ (૭) કૌશાંબિક ઠામ શતાનિક નામે, રાજ્યરે રંગ રાજીએ એ; તસ ઘર ઘર મૃગાવતી સતી, સુરભવને જસ ગાજીએએ (૮) સુલસા સાચી શિયલે ન કાચી, રાચી નહી વિષયા રસે એક મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલસે એ (૯) રામ રઘુવંશી તેહની કામિની, જનક સુતા સીતા સતીએ; જગ સહુ જાણે ધીજ કરંતાં, અનલ શીતલ થયે શિયલથીએ (૧૦) કાચે તાંતણે ચાલી બાંધી, કુવા થકી જલ કાઢિયું એ; કલંક ઉતારવા સતીય સુભદ્રા, ચંપાબાર ઉઘા
For Private And Personal Use Only