________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9૧
કમ્મમરણેન મુકુખે, તપ્પા મનમારણું બિંતિ સુખ સંપત્તિ લહ્યો સર્વ વાતે; ઋદ્ધિયશસંપદા સુખશરીરે સદા, નહી મણું માહરે કઈ વાતે... પાર્ધ (૧૮) સાચ જાણી સ્તવ્યો મન્ન માહરે ગમે, પાર્શ્વ હૃદયે રમે પરમ પ્રીતે; સમીહિત સિદ્ધિ નવનિધિ પામ્ય સહુ, મુજથકી જગતમાં કે ન જીતે..પાર્થ (૧૯) કાજ સહુ સારજે શત્રુસંહારજે, પાર્શ્વશંખેશ્વરા મેજ પાવું; નિત્ય પ્રભાત ઊઠી નમું નાથજી, તુજ વિના અવર કુણ કાજ ધ્યાવું....પાન્ધ (૨૦) અઢાર એકાશીએ ફાલ્ગણ માસીએ, બીજ કજલપખે છંદ કરી; ગૌતમગુરુતણું વિજયખુશાલ જે, ઉત્તમે સંપદા સુખ વરીયે....પાન્ધo(૨૧)
શ્રી નાકોડાપાર્શ્વનાથનો મંત્ર » નમે શ્રીનાકોડા પાર્શ્વનાથાય હ્રી શ્રી ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય અટ્ટમ ક્ષુદ્રાન્ સ્તંભય સ્તંભય, દુષ્ટાન ચુરય ચુરય, મને વાછિત પૂરય પૂરય, દ્ધિ વૃદ્ધિ કુરુ કુરુ સ્વાહા
શ્રી ગૌતમ સ્વામીનો છેદ વીર જિનેશ્વર કે શિષ્ય, ગૌતમ નામ જપ નિશદિશ; જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલસે નવે નિધાન. ૧ ગૌતમ નામે ગિરિવર ચઢ, મન વંછિત હેલા સંપજે, ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંગ. ૨ જે વેરી વિઆ વંકડા, તસ નામે નવે ટૂંકડા; ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ. ૩ ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. ૪ શાળ દાળ સુરહા ધૃત ગેળ, મન વાંછિત કાપડ તંબેલ; ઘર સુઘરણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ૫
For Private And Personal Use Only