________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
<
હૃદય' કરી તુલ્ય, ચૈતદ્ ધૃસ્ય લક્ષણમ્
-: શાશ્વત અશાશ્વત જિનની સ્તુતિ ઃ-
શાશ્વત પ્રતિમાએ સહુવ દે, સ્વર્ગ મૃત્યુ પાતાલે, આતમના ઉપયોગે રહેવા, નિજગુણ જે અજવાળેજી; નામાદિનિક્ષેપાચારે, અવલ અને હિતકારીજી, નિશ્ચય તે વ્યવહારે વદી, પામેા સુખ નરનારીજી (૧) શાશ્વતી ને અશાશ્વતી પ્રતિમા, નય-નિક્ષેપે જાણેાજી, અર્હત પ્રતિનિધિ ાયાપશમના ભાવે મનમાં આણા; એકમાં સર્વે સર્વમાં એક જ, એકાનેક વિચારેાજી, ચઢતાભાવે સાપેક્ષાએ, વદીને ઘટ ધારેાજી (૨) પ્રભુ મહાવીર જિનવરવાણી, આગમશાસ્ત્ર પ્રમાણીજી, કલિયુગમાં આધાર ખરા એ, જાણી મનમાં આણીજી; સૂત્રેામાં જિન પ્રતિમા ભાખી, આરાધા ભવી પ્રાણીજી, પ્રભુની વાણી મુક્તિ નિશાની, અનંત ગુણની ખાણીજી (૩) સમ્યગ્દષ્ટિ દેવા સઘળા, દેવીએ પ્રભુ ગાવે, પ્રભુ પ્રતિમાઓને તે વદે, પૂજે ઘટમાં ધ્યાવેજી; દ્રવ્ય ને ભાવથી વ્યવહાર નિશ્ચય, ઉપાદાન નિમિત્તે, બુદ્ધિસાગર તી પ્રતિમા, પૂજે નિર્મલ ચિત્તેચ્છ (૪)
--: આરતી :--
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય જય વીર જિનેશ્વર દેવા, સુરનર ઇન્દ્ર લહે સેવા મેવા ... ૦ બાર ગુણે ગુણવતા પ્યારા, ત્રણ ભુવનના છે. આધારા જય૦ (૩) ચેાત્રિશ અતિશય ગુણગણુધારી, પાંત્રિશ વાણી ગુણે જયકારી જય૦ (૨) ત્રિશલાનંદન શિવ સુખકારી, સિદ્ધારથ ફુલ શાભાકારી જ૦ (૩) દ્રવ્ય ભાવથી આરતી કરીયે, મગલમાળા સહેજે વરીએ જય૦ (૪) બુદ્ધિસાગર પ્રભુ ગુણ લેવા, સંધ ચતુર્વિધ કરે નિત્ય સેવા જય૦ (૫)
-: મગલ દીવા -
મંગલ દીવા મંગલકારી, કરીયે જિન આગળ અરિહંત મોંગલ પહેલુ જાણા, બીજું સિદ્ધ આણા મ૦ (૧) સાધુ મગલ ત્રીજુ લહીએ, પામી શિવપુર્વ એ ૨૦ ( ૨ ) ધર્મ સુખકારી, ચાર મુગલની બલીહારી ભાવમ ગલ હેતે ચિત્તધારી, મુગલદીપ કરે . નરનારી બુદ્ધિસાગર આંનદકારી, સોંધ ચતુર્વિધ શાભાકારી
For Private And Personal Use Only
જયકારી...
મંગલ મંત
સદ્ગુ મોંગલ ચેાથુ
(૩) ૦ (૪) મ૦ (૫)