________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજાવિધિ ન જાનામિ, પ્રસીદ પરમેશ્વર ! [૫] ૧૫ પર પરિણતી ત્યાગી મુનિ, સમતામાં લયલીન; નરપતિ સુરપતિ સાહિબારે, તસ આગળ છે દીન... સદા૦૫ રાચી નિજપદ ધ્યાનથી, સેવે સમતા સાર; બુદ્ધિસાગર પીજીએરે, સમતામૃત ગુણકાર...સદા ૬
જ્ઞાનીના કર્તવ્યની સજઝાય અધ્યાત્મજ્ઞાની ગધરે વેપાર પામે કદી નહીં હાર..૦ વિશાલદૃષ્ટિ રાખતેરે, ગંભીર મનને ઉદાર; અનુભવ પામે આત્મને રે, કરે નહીં સંસાર.........અધ્યા૦૧ આત્મશુદ્ધ પર્યાયમાંરે, રખે નિજ ઉપયોગ; વ્યવહારે તે તદાપિ, સ્વાદે નિજગુણ ભેગ........... અધ્યા૦૨ લેપ વિના કરણ કરેરે, અધિકારે નિજ સર્વ, સૌમાં રહે સૌથી સદારે-જ્યારે નહીં ધરે ગર્વ....... અધ્યા૦૩ બંધાતાં રૂઢી બંધનારે, નહીં અંતરમાં બંધ; રૂઢી બંધન વ્યવહારમાંરે, વતે નહિ થઈ અંધ -અધ્યા૦૪ નીરહું વ્રતીમય બનીરે, પાળે બાહ્યાચાર; અંતર નિજગુણ લક્ષમાંરે, જલપંકજવત સાર.........અધ્યા૦૫ સાતા અસાતા વેદનીરે, ભેગે નહિ મુકાય; સહજ શુદ્ધ નિજધર્મમાંરે, પૂર્ણ રમતા થાય....અધ્યા૦૬ કુશળ સહુ વ્યવહારમાં, ઠગે કદી ન ઠગાય; બુદ્ધિસાગર જ્ઞાનીનીરે, કર્તવ્ય કરણી સદાય.....અધ્યા૦૭
“તિહુયણ ચેયિ વંદે અસંખુદહિદીવ જોઈવણે તિર્જીકમાં રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્ર તિષ વિમાને અને વ્યંતરેના નગરમાં અસંખ્યાતા શાશ્વત ચૈ જિનમંદિરો) છે.
આત્મપ્રબોધ
For Private And Personal Use Only