________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ [૫]
મન એવ મનુષ્યાણાં, કારણ અધમેક્ષા,
પચાસેઇ (૨૪) સપઈ સમસમએ, દીસઇ થાવા વિ જસ્સ ધમ્મગુણેા; બહુમાણા કાયવ્વા, તસ્સ સયા ધમ્મબુદ્ધીએ (૨૫) જઉ પરગચ્છિ સગચ્છે, જે સંવિગ્ગા બહુસ્સુયા મુાિ; તેસિ ગુણુાણુરાય”, મા મુંચસુ મચ્છહ (૨૬) ગુણરયણમંડિયાણુ, બહુમાણુ જો કરેઇ સુદ્ધમણેા; સુલહા અન્નભવમિ ય, તસ્સ ગુણા હુતિ નિયમેણું (૨૭) એય ગુણાણુરાય, સમ્મ ધરઇધરણિમજ્યું મિ; સિરિસોમસુદૂરપય સે પાવઈ સવનમણિજ્જ (૨૮)
જો
ક્સ જ્ઞા
(૦) ખ (૧) શશી, ભૂમિ (ર) ભૂજ, સુગમ, નયન (૩) ભુવન, લેાક, વહ્નિ, ગુણ (૪) ગતિ, મુગતિ, ગુણ, યુગ, વેદ, વરણ (૫) ભૂત, ઇન્દ્રિય, શરદ, ક્રિયા, શરઃ (૬) શાસ્ત્ર, દર્શન, ચક્ર, રસ, ઋતુ (૭) મુનિ, અશ્વ, સમુદ્ર (૮) વસુ, પૃથ્વી, નાગ, ગજ (૯) ભક્તિ, નિધિ, અંક, ન, ખંડ, ગ્રહ (૧૦) દિશિ (૧૧) રુદ્ર (૧૨) સૂર્ય (૧૪) મનુ, મુદ્ર, વિશ્વ (૧૫) તિથિ (૧૬) પ
આંક ડાખીમાજી થી ગણવા. મીઠું સચિત્ત—અચિત્ત ક્યારે?
(૧) મીઠું વાટવા કે પીસવાથી અચિત્ત થાય નહિ (ર) તાવડી ઉપર શેકેલું લાલ અને તાજ અચિત્ત થાય, અને તે ચેામાસામાં ૭ દિન, શિયાળામાં ૧૫-દિન અને ઉનાળામાં એક માસ સુધી અચિત્ત રહે (૩) પાણીમાં નાખી એકરસ કરી ઉકાળી ને ડારી બનાવેલુ અચિત્ત થાય, પર ંતુ બે-ચાર માસ પછી સચિત થવાના સંભવ છે, માટે વધારે ટાઈમ ન રાખવુ (૪) નિભાડામાં પકવેલુ એ ચાર વર્ષ સુધી પણ અચિત્ત રહે.
For Private And Personal Use Only