________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪ [૪] આત્મછિદ્ર ન પશ્યતિ, પરિચ્છિદ્રમેવ પશ્યતિ મુખે
1 શ્રી સીમંધર સ્વામીનાં કલ્યાણક:-શ્રા. વ. ૧ અવન, ફા. સુ. ૩ દીક્ષા, ચે. સુ. ૧૩ કેવળજ્ઞાન, ઉ. વ. ૧૦ જન્મ, અને શ્રા. સુ ૩ મા .
– સંખ્યા ૧૨૪ - (૧) શ્રાવક અતિચાર-પ-સમ્યફવના, ૨૪-જ્ઞાન-દર્શનચારિત્રના, ૬૦-બાર વ્રતના, ૧૫-કર્માદાનના, ૧૨–તપાચારના, ૩– વિર્યાચારના, ૫-સંલેષણાના, (પા૦ અ૦ શ્રાવકના)
- સંખ્યા ૧૩૦ - (૧) વૈયાવચ્ચ-આચાર્યાદિ (ત૯-૨૪) દશનું તેર પ્રકારે વૈયાવચ્ચ કરવાથી (પાણી, સંથારે, આસન, પડિલેહણ, પગપૂજવા, ઔષધલાવવું, પગચંપી, આહાર, કષ્ટનિવારવું, શરીરરક્ષા, Úડિલ જતાં આવતાં પાત્ર-દાંડે–ઉપકરણાદિ લેવાં–આપવાં, રોગી ઉપર સાવધાન, મૂત્ર-યંડિલ-બળખાનીકુંડમાટે સાવધાન,) ૧૩૦ થાય.
– સંખ્યા ૧૫૮ - (૧) કર્મપ્રકૃતિ-પ-જ્ઞાનાવરણીય, ૯-દર્શનાવરણીય, રવેદનીય, ૨૮-મેહનીય, ૪–આયુષ્ય, ૧૦૩–નામ, ૨-ગોત્ર, પ-અંતરાય કર્મની (૧-કર્મઝન્ય ૪ થી ૫૨)
આશીર્વાદ-દીર્ધાયુર્ભવ ભણ્યતે યદિ તદા તન્નારકાણામપિ, ચેપ્રોચ્ચેત ધનાધિપો ભવ તદા તબ્લેચ્છકાનામપિ;
યદ્યુત ચ પુત્રવાન્ ભવ તદા તકુટાનામપિ, તસ્માસુર્વસુખપ્રદેશસ્તુ ભવતાં શ્રીધર્મલાભઃ શ્રિયે (૧)
For Private And Personal Use Only