________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીથ યાત્રાફલ' તસ્ય, યત્કાઽિસૌ દિને દિને -: પ્રસ્થાન વિધિ —
પ્રસ્થાન એટલે પ્રયાણના મુદ્દતને સાધવા માટે આગળથી જે કરવામાં આવે છે તે (પસ્થાનું), આ પસ્થાનું દશ ધનુષ્યથી ઉપરાંત અને પાંચસો ધનુષ્યની અંદર કરવાથી શુભ છે, તેના સમયની સીમા પાંચ દિવસની છે.
[૩] ૫૧
જે દિશામાં પ્રયાણ કરવાનું હોય તે દિશામાં પ્રયાણના સમય સવાય પ્રસ્થાનથી આગળ જવુ નહી.
આ
પ્રયામાં જે તિથિ, વાર અને નક્ષત્ર કહેવાય છે તે જ સ્થાનમાં પણ જાણવાં, તે પ્રસ્થાન પેાતાની જાતે જ કરવાનુ છે, તેમાં પુસ્તક, માળા, દર્પણુ વિગેરે પ્રસ્થાનની વસ્તુ ચંદનપૂથ્વ ( વાસક્ષેપ ) કરવા પૂર્વક સ્થાપવી, સફેદ વસ્ત્ર સ્થાપી શકાય પરંતુ કાળા અને ફાટેલા વસ્ત્ર ને સ્થાપવા.
શ્રવણ નક્ષત્રમાં પ્રસ્થાન કર્યું હોય તે તે જ દિવસે પ્રસ્થાનના સ્થાનથી આગળ ચાલવું, ધનિષ્ઠા, પુષ્ય અને રેવતીમાં પ્રસ્થાન કર્યું હોય તા બીજે દિવસે પ્રયાણ કરવું. અનુરાધા કે મૃગશિ માં પ્રસ્થાન કર્યું હોય તે ત્રીજે દિવસે પ્રયાણ કરવું, અને હસ્તમાં પ્રસ્થાન કર્યું હોય તે ચેાથે દિવસે ચાલવું, અશ્વિની અને પુનર્વસુમાં પ્રસ્થાન કર્યું હોય તે! પાંચમે દિવસે ચાલવુ જોઈ એ.
પુષ્ય નક્ષત્રમાં પ્રસ્થાન શ્રેષ્ઠ છે.
For Private And Personal Use Only
કોઈ પણ ગામ જવા માટે મૂળ સ્થાનથી જે દિવસે પ્રયાણુ · હોય તે દિવસથી નવમે દિવસે પ્રવેશ કરવે નહિ.
અને જે ગામમાં પ્રવેશ કર્યાં હોય તે ગામમાંથી નવમે દિવસે નીકળવું નહિ.
નક્ષત્રસ્ય મુહૂર્ત સ્થ, તિથૅધ્ધ કરસ્ય ચ; ચતુર્ણાધિ ચૈતેષાં, શકુના ઢંડનાયક: (૧) નક્ષત્ર, મુત, તિથિ અને કરણ એ ચારે કરતાં શુકન વધારે શ્રેષ્ઠ ગણાય છે.