________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮[૩] આસ્ત પાનાજનની પશૂનાં,આદારતાભાવધિચ્છાધમાનામ
– નવીન વસ્ત્ર ધારણ કરવા માટે :સૂરે જિર્ણ સસી અ૬, મલિનું સણિ ધારિઅં; ભેમે દુખાવહ હોઈ, વત્થ સેસેહિ સાહણ (૧)
નવીન વસ્ત્ર રવિવારે પહેરવાથી જલ્દી જીર્ણ થાય, સોમવારે પહેરવાથી વારંવાર ધાવું પડે, શનિવારે પહેરવાથી જદી મેલું થાય, મંગળવારે પહેરવાથી દુ:ખ આપનાર થાય, બાકીના બુધ, ગુરુ અને શુક્રવાર નવીન વસ્ત્ર પહેરવા માટે સારા છે. અથવા ધન-જ્ઞાન અને સુખ મળે છે.
દગ્ધાતિથિ અશુભ છે અને ૧–ર–૩–૧૦–૧૫ સારી છે. અશ્વિની–હિણી–પુનર્વસુ-પુષ્પ–ઉ. ફા.-હસ્ત-ચિત્રા-સ્વાતિ આ નક્ષત્રો સારા છે.
સૌભાગ્યને ઈતી સતી સ્ત્રીઓને માટે અલંકાર અને લાલ વસ્ત્રો માટે–મંગલ–બુધ અને શુક્રવાર તથા અશ્વિની–હસ્ત–ચિત્રાવિશાખા-અનુરાધા–ધનિષ્ઠા અને રેવતી આ નક્ષત્ર સારા છે.
– નવીન પાત્ર વાપરવા માટે :અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા, રેવતી, તથા સેમ અને ગુરૂવાર સારે છે.
– વિદ્યા અભ્યાસ માટે – ગુરૂ શ્રેષ્ઠ છે, રવી અને શુક્ર મધ્યમ છે. અશ્વિની, ભરણિ, પુનર્વસુ, પૂર્વાત્ર ત્રણ, મઘા, સ્વાતિ, અનુરાધા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, રેવતી, આ સારાં નક્ષત્રો છે. ૧, ૭, ૮, ૧૩, ૧૪, ૧૫, ૦)) આ સિવાયની તિથિઓ સારી છે.
For Private And Personal Use Only