________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ [૩] ચેઈઅહરમ્મિ વત્તાલાવ`મિ,કએ નિસીહિઆ ભંગા;
-: નવાણું યાત્રાવિવિધ :
ઉભયષ્ટક પ્રતિક્રમણ, સચિત્તત્યાગ, બ્રહ્મચર્ય પાલન, યથારાક્તિ તપ, ભૂમિસ ધારે, શક્તિ હોય તે! ચાલીને યાત્રા કરવી, નવકારવાળી-૧૦, ચૈત્યવંદન-૫ (૧. ગિરિરાજ સન્મુખ, ૨. ગિરિરાજ ઉપર શ્રી શાન્તિનાથ, ૩. મૂળનાયક શ્રી આદીશ્વર, ૪. શ્રી પુંડરીક સ્વામી, પ. રાયણ પગલે) શ્રી શત્રુંજયતીર્થ આરાધના’”ને નવ લાગસના કાઉસ્સગ્ગ, યથાશક્તિ અષ્ટપ્રકારી પૂજા, સાથીયા-૯, ફળ-૯, નૈવેદ્ય-૯, (ઉપરને વિધિ દરાજ કરવાના)
૯૯ યાત્રામાં—૯ વખત નવટુંકનાં દર્શન કરવાં અને દરેક ટુંકમાં ચૈત્યવંદન કરવું, અને ઘેટીપાયગાની ૯ યાત્રા જુદી કરવી એટલે કુલ ૧૦૮ યાત્રા કરવી.
૯૯ યાત્રામાં એછામાં એછી એક વખત કરવાની વિધિ હવે બતાવે છે–૧૦૮ લેગસને કાઉસ્સગ્ગ, ૧૦૮ વખત મૂળ નાયકને પ્રદક્ષિણા, ઉપર બતાવેલ પાંચ સ્થળે એકેક વખત સ્નાત્ર ભણાવવું, યથાશક્તિ રથયાત્રાને વઘેાડા ચઢાવવેા, નવાણું પ્રકારી પૂન ભણાવવી, શક્તિ હોય તેા ચૌવિહાર છઠ્ઠ કરી સાત કરવી, ઘેટીપાયગે રેાહિતશાળાપાયગે અને શેત્રુ ંજી નદી પાયગેથી એકેક વાર તે યાત્રા અવશ્ય કરવી, બાર ગાઉ–છ ગાઉ–ત્રણ ગાઉ દેઢ ગાઉની પ્રદક્ષિણા કરવી.
યાત્રા
–
~: દરરોજ નવ દુહા એટલી તવ ખમાસમણ દેવાં :સિદ્ધાચળ સમર્` સદા, સાર દેશ માઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર (૧) સારઠ દેશમાં સંચર્ચા, ન ચઢયા ગગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહી, એને એળે ગયેા અવતાર (૨) શેત્રુજી નદીએ નાહીને, મુખ બાંધી મુખકેશ; દેવયુગાદિ પૂછએ, આણી મન સ ંતેાષ (૩) એકેક ડગલું ભરે, શેત્રુંજા સામુ જે; ધભ કહે ભવક્રેાડના, કર્મ ખપાવે તેહ (૪) શેત્રુ ંજા સમેા તીરથ નહિ, ઋષભ સમેા નહિ દેવ, ગૌતમ સરીખા ગુરૂ નહિં, વળી વળી વદુ તેહ (૫)
For Private And Personal Use Only