________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવરાહા નિરવરાહા. સાફા ચેવ નિરકખા [૩] ૨૫
– લઘુ-વડી દીક્ષાવાળા માટે :
ખમાઇચ્છા, સં. ભ૦ ! મમ નામ ઠવણું કહ? ગુરુ નામ થાપે.
દિલ્બધ આ પ્રમાણે–નવકાર કટિગણ, વયરીશાખા, ચાદ્રકુલ. આચાર્ય..ઉપાધ્યાય...(પ્રવતિની.....) અમુકના શિષ્ય-શિષ્યા તરીકે તમારું નામ મુનિ... સાધ્વી...સ્થાપન કરવામાં આવે છે (આ પ્રમાણે ત્રણવાર બેલી વાસક્ષેપ ક૨)
ગમાં હોય તો પણું કરાવવું, યુગમાં ન હોય તે પણ કંઈક પણું કરાવે છે.
અમારા અવિધિ આશાતના (પડદે) ખમા સઝાય અને ઉપગના આદેશ માગવા, પછી ગુરુવંદન અને પચ્ચક્ખાણ૦ પછી બહુવેલના આદેશ માગવા.
[પછી અચિત્તરજ એહાવણાર્થે ચાર લેગસ્સને (સાગરવરગંભીર) કાઉસ્સગ્ગ, પારી પ્રગટ લેગસ્સ૦]
પછી સંઘ નૂતન દીક્ષિતને વંદન કરી વસ્ત્રાદિ વહેરાવે. પછી નૂતન દીક્ષિત-ખમા ઇછ ભ૦! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશોજી (ગુરુ-ઉપદેશ આપે).
પછી શિષ્યને ઈશાન ખુણા તરફ ચલાવે. વાજતે ગાજતે, જિનમંદિરે જાય, ચૈત્યવંદન કરી વસતિમાં આવી ઈશાન સનમુખ મુખ રાખી અષ્ટોત્તરશત નમસ્કાર મહામંત્ર ગણે.
For Private And Personal Use Only