SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨[૩]સ્ત્રીબ્રહ્મભૂણવિઘાતકદમષાત્ મત્કાનિશાભેજનપાપડુંગતાં – લઘુ દીક્ષાવાળા માટે - નવદીક્ષિત ગુરુ પાસે આવી મQએણ વંદામિ કહે, ખમાત્ર ઈરિયાવહિ-કરી, ખમા ઈ૭૦ ભ૦ ! મમ મુંડાવેહ? મમ પબ્રાહ ? મમ સમ્મત્તસામાઈય સāવિરઈસામાઈય આરોહ ? (ગુરુ-આરમિ) ખમાઈચ્છા સંવ ભવ ! મુહપત્તિ પડિલેહઉં ? (ગુરુપડિલેહેહ) ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેહી, બે વાંદણ અમારુ ઈચ્છભ૦ ! તુહે અર્હ સમ્ય–સાવ સર્વવિસારા આરોવાવણી કાઉસગ્ગ કરાવે? (ગુરુ-કરાવેમિ) ઈચ્છ, ઈ૭૦ ભ૦ ! તુહે અર્હ સમ્ય-સાઠ સર્વવિ સાઆરોવાવણી કરેમિ કાઉસ્સગ્ગ–અન્નત્થ૦ ગુરૂશિષ્ય બને એક લોગસ્સ ( સાગરવરગંભીરા)ને કાઉસ્સગ્ગ, પારી પ્રગટ લોગસ [લગ્ન (મુહૂર્ત) વેળાએ ગુરુ-ઊંચે ધાસે ત્રણ નવકાર ગણવાપૂર્વક ત્રણ ચપટીએ લેચ કરે. પછી સમ્યક્ત્વ ન ઉચ્ચરેલું હોય તો, ખમા ઈચ્છત ભરા પસાય કરી મમ સમ્યકત્વ દંડક ઉશ્ચરાજી? ગુરુ-નવકારપૂર્વક સમ્યક્ત્વ દંડક (પેજ-૧૧ ઉપર આવેલ આલાવો) ત્રણવાર ઉચ્ચરાવે. પછી–ખમાત્ર ઈચ્છવ ભવ ! પસાય કરી મમ સર્વવિરતિ દંડક ઉચ્ચરાજી? ગુરુ-નવકાર પૂર્વક કરેમિ ભતે ત્રણવાર ઉશ્ચરાવે, શિષ્ય-પાછળ મનમાં બેલે. For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy