________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪ [૨] ગુરવે યત્ર પૂજ્યન્ત, યત્ર ધાન્ચે સુસંસ્કૃતમ્
કાળ
| કાસુ૦૧પથી! ફાસુ૦૧૫થી | અસુ૦૧૫થી |
પાણી સુખડી કાંબળી
( ૪, પ્રહર ! ૫, પ્રહર ! ૩, પ્રહર. | ૧, ભાસ | ૨૦, દિન ૧૫, દિન | ૪, ઘડી ૨, ઘડી ૬, ઘડી
પલા
(૧) ફાગણ સુદ ૧૫થી-ભાજીપાલે, નવું પીલેલ તલનું તેલ, બદામ વિના મે, ખજુર, ખારેક, ટોપરાની કાચલીઓ ગોળ ફોડેલ બીજે દિને અભક્ષ) આઠ માસ બંધ. (૨) આથીકેરી અને કાચી ખાંડ કાર્તિક સુદ ૧૪ સુધી બંધ. (૩) અસાડ સુદ ૧પથી–બદામ ચાર માસ બંધ (આખી ફોડેલ બીજે દિને અભક્ષ)
– અણાહારી :(૧) અગર (૨) અફીણ (૩) નિંબપંચાંગ (૪) આસન (૫) તગરગં ઠંડાં (૬) એળીઓ ઘણા દિન ન વાપર (૭) હળદર (૮) અંબર (૮) પાનની જડ (૧૦) અતિવિથ કળી (૧૧) ગોમૂત્ર (૧૨) ઉપલેટ (૧૩) જવખાર (૧૪) કરીયાતુ (૧૫) ગળે (૧૬) કસ્તુરી (૧૭) ગુગળ (૧૮) કડુ (૧૯) દાડમછાળ (૨૦) તમાકુ (૨૧) ચિત્રમૂળક (૨૨) કાથે અથવા એરસાર (૨૩) ત્રિફળા (૨૪) ફટકડી (૨૫) કુવારનાં મૂળ (૨૬) બહેડાંની છાળ (૨૭) બુચકણું (૨૮) બીયે (૨૯) હીરાબેલ (૩૦) રીંગણ (૩૧) હીંમજ અને હરડે (૩૨) સાજીખાર (૩૩) સુખડ (૩૪) સુરોખાર (૩૫) અફીણ અને કેસરનો લેપ (૩૬) લેબન (૩૭) દર્ભમૂળ (૩૮) વખ (૩૯) રક્ષા (૪૦) પુંવાડીયાના બીજ (૪૧) કસ્તુરી સાથે અંબર (૪૨) કેરમૂળ (૪૩) બાવળ છાલ (૪૪) ગોમૂત્ર ત્રિફળા ગાળી (૪૫)
For Private And Personal Use Only