________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના ગુરૂ શ્રીમદ્ સુખસાગરજીને તેમને સંપૂર્ણ પરિચય હાવાથી તેના વિરહ સમયે તેઓના સ્મરણાર્થે લખવા ધારેલ ગ્રન્થામાં ‘ ગુરૂગીતા ’ ગ્રન્થ પ્રથમ છે. આ ગ્રન્થમાં તેઓશ્રીના ગુણાનું વર્ણન કરવા ઉપરાંત સર્વે સાધુ મુનિરાજોએ સાધુ જીવન કેવું રાખવું જોઇએ તે બહુજ ઉત્તમ પ્રકારે દર્શાવ્યું છે. સ્વગુરૂ સ્મરણાર્થે ગુરૂગીતાના ભક્તિપૂર્ણ કાવ્ય ગ્રન્થ ઇડરમાં શરૂ કર્યાં હતા અને વડાલીમાં પૂર્ણ થયા હતો તથા વિદ્વાન અને તે સમયે ક્રિયામાં શિરામણ એવા ક્રિયાહારકની ઉપમાને પામેલા એવા ૪ મહાપુરૂષોના ચિત્ર વિભાગ માણસા અને વિધાપુરમાં લખાયા છે. જેમાં છેલ્લાં એ ચરિત્રોવાળા મહાત્માઓના તેમને સંપૂર્ણ જાતિપરિચય હતા એટલે વિશેષે કરી તેઓના સબંધી વધારે હકીકતે આલેખાઇ છે અને તેમાં તેના વિહારાદિ સ્થળે, થયેલાં ઉત્તમ કાર્યો, શિષ્ય પરિવાર તથા ભક્ત શ્રાવક શ્રાવિકા ઇત્યાદિને લગતી જાણવા યોગ્ય હકીકતાના સમાવેશ કર્યાં છે.
www.kobatirth.org
આ ગ્રન્થના પ્રકટાર્થે પાટણ નિવાસી શેઠ ચુનીલાલ ન્હાનચંદ જેએ આપણી જૈન શ્વેતામ્બર કાનરન્સ તરફથી ચાલતા ધાર્મિક હિંસામના તપાસણી ખાતાના ઉપરી (ઍ. એડીટર) છે અને શ્રીમદ્ સુખસાગરજી મહારાજના સંસારી પક્ષે ભ્રાતા છે તેઓએ દ્રવ્યની સહાય કરી છે તે માટે મંડળ
For Private And Personal Use Only