________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
વનચરિત્રા લખવાની પૃથા પૂર્વે વધુ હતી; તેના નાશ થવાથી જૈન ઇતિહાસ માટે આપણે ઘણાં સાધના ગુમાવ્યાં છે તે પણ જે જે ચરિત્રા અને હકીકતા ઉપલબ્ધ થવા પામે છે તેને પ્રકાશમાં મૂકવા તરકે હમણાં રૂચિ વધતી જોઇ હર્ષ થાય છે.
વર્તમાન સમયના વિદ્વાન પુરૂષ-પેાતાના પૂજ્યવય્ય જે ગુણી અને મહાપુરૂષોની ગણનામાં આવેલા છે તેનાં ચરિત્રા આલેખીને જૈન સમાજ ઉપર અત્યંત ઉપકાર કરે છે. કેમકે ભવિષ્યમાં તે વધારે હિતકારક અને તેમ છે.
ગૃહસ્થોનાં ઉજ્જવળ જીવન ચરિત્રા પણ ઉપયાગી થઇ પડે છે તા; પૂજ્ય સાધુ મુનિરાજોનાં નિર્મળ અને પ્રભાવિક જીવતા, તેઓના સાધુ સમુદાય તથા તેઓની નિશ્રાએ ચાલતા શ્રાવક સમુદાયને મેક્ષ માર્ગ તરફ લઇ જવા માટે નિમિત્તભૂત હાવાથી અત્યંત આવશ્યકતા ધરાવે તેમાં
:
શું નવાઇ !
www.kobatirth.org
વચલા સમયે આપણે ઘણાં આદર્શજીવન-દાખલ થયેલી
For Private And Personal Use Only