________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
હને માલિક બતાવે છે, પ્રસંગોપાત્ત જે કરવા તથાસ્તુ શબ્દને બોલી, કર્યાકર કાર્ય ઉપગે. ૪૭૧ પ્રતિજ્ઞાકાર્ય કરવાની, વદીને નહિ અધીરે થા; પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને, કર્યા કર કાર્ય ઉપયેગે. ૪૭૨ વદેલા બેલ મુખમાંહી, કદિ ના પેસવા દેવા; કચ્યું તે પાળવા માટે, કર્યાકર ઉપગે. ૪૭૩ થશે કિસ્મત પછીથી બહુ, હને હારી પ્રવૃત્તિમાં; જણાશે તે વખત આવે, કર્યા કર કાર્ય ઉપગે. ૪૭૪ ઘણે આવેજ કંટાળે, બને એવું ઘણુઓને; તથાપિ ધેર્યને ધારી, કર્યા કર કાર્ય ઉપગે. ૪૭૫ જગતના શબ્દ સામું તું, જરા નહિ પેખ પ્રારંભી; શુભાશુભમાં ધરી સમતા, કર્યાકર કાર્ય ઉપયેગે. ૪૭૬ જગત માને ન વા માને, જરા ના રાખજે પરવા કરીને ચેજના પૂર્વે, કર્યાકર કાર્ય ઉપાશે. ૪૭૭ કરે લેકે કદી હાંસી, જરા ગણકાર નહિ તેને; બનીને સર્વથી ન્યારે, કર્યાકર કાર્ય ઉપગે. ૪૭૮ રજસ્તમની ત્યજી વૃત્તિ, નિર-જન ભાવમાં રહીને; ઉપગ્રહ ફર્જ રીતિએ, કર્યા કર કાર્ય ઉપગે, ૪૯
www.kobatirth.org
For Private And Personal Use Only