________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારંગા તીર્થ અજિત જિનેશ્વર સ્તવન
" (રાગ ઉપરનો.) તારંગા ગઢ અજિત જિનેશ્વર, પૂજતાં સુખ થાય; અજિત બને નિજ આતમને, મેહ તે ભાગ્યે જાય. તારંગા. ૧ ભ્રમરી સંગે ઈયલ બ્રમરી,-રૂપને ધ્યાને પાયરે, તેમ પ્રભુના ધ્યાને રહેતાં, આતમ તદ્રુપ થાય. તારંગા૨ દ્રવ્ય ભાવથી યાત્રા કરવી, પ્રભુની સગુણ વરવારે સેવા પૂજા ગાયન ભક્તિ, પ્રભુ ગુણને અનુસરવારે. તારંગા૩ પ્રભુ સમ ગુણ નિજ આતમમાંહી, તેહને આવિભાવરે, કરવા સાધન યાત્રાદિક સહ, યુકે ન સમકિતી દાવરે. તારંગા. ૪ આતમની શુદ્ધિ કરવાને, તુજ અવલંબન લીધુંરે, બુદ્ધિસાગર સાચ્ચેપગે, નિજ સુખ નિજને દીધું. તારંગા પ.
માનસર૦ ૨
પાનસર મહાવીર સ્તવન
( રાગ ઉપરનો.) પાનસરા મહાવીર જિનેશ્વર, વાંધા ભેટયા ભાવે, પૃદયથી દર્શન પૂજા, કીધી આતમ દાવે. પાનસરા ૧ પ્રભુદર્શન કરતાં નિજદશન, આત્મપ્રભુતા જાગે, શ્રદ્ધાપ્રેમથી આત્માર્પણને, કરતાં મેહની ભાગેરે. મતિ-શ્રુતજ્ઞાન પ્રગટતાં દર્શન, ભાવથી પ્રભુનું થાય; આત્માનુભવ ઝાંખી થાતાં, પ્રભુતા નિજ પ્રગટાયર. પાનસરા-૩ સુજ રૂપ થાતાં તુજ રૂપ થાવું, નિશ્ચય છે નિર્ધારરે, પતિવ્રતા સમ નવધા ભક્તિ, તાહૃારી શિવ દાતારરે. પાનસરા. ૪ કલિકાલે તુજ શરણું કીધું, સ્વાર્પણ કરીને સર્વ રે, નામ રૂપને મેહ રહે નહીં, તુજ ભક્તિમાં અગરે. પાનસરા. ૫ અપઈ તુજમાં હું ભાવે, કરું તે હારી ભક્તિ, બુદ્ધિસાગર આત્મમહાવીર, પ્રગટે અનંત શક્તિશે. પાનસરા. ૬
For Private And Personal Use Only