________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર ચૈત્યવદન. પ્રભુ મહાવીર જગધણી, પરમેશ્વર જિનરાજ; શ્રદ્ધા ભક્તિ જ્ઞાનથી, સાય સેવક કાજ. કાલ સ્વભાવ ને નિયતિ, કર્મ ને ઉદ્યમ જાણે, પંચ કારણે કાર્યની –સિદ્ધિ કથી પ્રમાણુ. પુરૂષાર્થ તેમાં કહ્યા, કાર્યસિદ્ધિ કરનાર, શુદ્ધાત્મા મહાવીર જિન, વંદુ વાર હજાર. મહાવીર મહાવીર ધ્યાવતાં એ, મહાવીર આપોઆપ બુદ્ધિસાગર વીરની, સાચી અંતર છાપ.
મહાવીર ચૈત્યવંદન. પ્રભુ મહાવીર વદતાં, પ્રગટ્યો હર્ષ અપાર; ઉત્પત્તિ વ્યય યુવમય, ભાખ્યાં ક સાર. બાહિર–અંતરઆતમા, પરમાતમાં ત્રણ દિ; ભાખ્યા કેવલજ્ઞાનથી, કરી ઘાતીને છેદ. હૃદયવિષે તુજને ધરી, કરી શુદ્ધ ઉપગ;
તિ ચેતિ મિલાવશું, ટાળી કર્મના રેગ. તુજ ધ્યાને રસિયા બનીને, સાધીશું નિજ કાજ; બુદ્ધિસાગર વારનું, પામીશું સામ્રાજ્ય.
- સિદ્ધાચલ ચૈત્યવંદન. સિદ્ધાચલ ગિરિ વંદીએ, દ્રવ્ય ભાવથી બેશ; દ્રવ્ય ભાવ ગિરિ જાણતાં, રહે ને મનમાં ક્લેશ. સાત નથી જાણુંને, વિમલાચલ શાનાર; અવશ્ય મુક્તિપદ લહે, શુદ્ધાતમ પદ સાર. નિર્વિકલ્પ સ્વભાવથી એ, તીર્થજ આપોઆપ બુદ્ધિસાગર સંપજે, રહે ન દુવિધા તાપ.
For Private And Personal Use Only