________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેર કરીને પરમ પ્રભુજી, વરસે ઝરમર ધારે, બુદ્ધિસાગર ભવ્ય ચાતકની, ચઢશે વહેલા હારે.
વહાલા. ૯
મહાવીરને જાપ, પ્રભુ પ્રતિમા પૂછને પિસહ કરીએ-એ રાગ અરિહંત મહાવીર નામ ભજનરઢ લાગીરે, મહાવીર વીર વીર વિભુ દિલમાં વચ્ચે પ્રભુના તાને થયે મસ્તાને રાગીરે, આતમના રંગે રે અનુભવ ઉલ્લ, મેહની બ્રાન્તિરે સહુ ફરે ખસે, મહાવીર પ્રેમમઘ તણે ચઢિયો નશે, આનંદ સાગર દિલમાં ઉદ્ભસ્ય. વીર જાપને જપતાં પાપ અનતારે, ટળતાં ક્ષણમાં પ્રભુ તન્મય થતાં; વીર વીર જપતાં શ્રદ્ધાને પ્રેમેર, વિસરાતાં મતદર્શનનાં સહુ માતાં, મહાવી૨૦ ૧ સુખમાં દુઃખમાં ખાતાં પીતાં ફરતાંરે, શ્વાસના તારે રે વીર વિભુ સ્મરું; આત્મમહાવીર દિલ માંહિ પ્રગટાવીરે, બ્રગુફા મહેલે રે દર્શનને કરૂં. મહાવીર. ૨ આંખે વિનવું તમને સાચા રાગેરે, મહાવીર દેવ વિનારે અન્ય ન દેખશે મનડા વિનવું તુજને વિનય વિવેકેરે, મહાવીર રે વણ બીજું નહીં લેખશે. મહાવીર. ૩ મારા કાને તુજ નામને ચરિત્રેરે, સાંભળીને સફલપણું પામો સહી; જીભલડી મુજ વીર વીર ગુણ ગાશેરે,
For Private And Personal Use Only