________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે–સાધુઓ
શ્રાવકા, સાધુ
સદાકાળ
વારે છે. સાધુઓને ચારિત્રમાં સ્થિર કરવામાં પૂર્ણ મદદ પ્રતિ અત્યંત સ્નેહભાવ દર્શાવે છે, તેવા માતા પિતા સમાન વર્ગની સદાકાળ વૃદ્ધિ ઇચ્છે છે. સાધુની વર્ગની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે છે. સાધુ વ પર કદાપિ કાળે તેવા શ્રાવકા દૂધ કરતા નથી. પડતા એવા સાધુને ગમે તે ઉપાયેાવડે ઠેકાણે લાવે છે. કાઇ સાધુ ગુરૂની નિન્દા હેલના કરે છે, તે તેને શિક્ષા-શિખામણ આપી અટકાવે છે.
સાધુને વંદે છે, પૂજે છે, અને તેમની સેવા કરે છે. કેટલાક શ્રાવકા ભાઇ સમાન હેાય છે–ભાઇ જેમ અત્યંત સ્નેહ રાખે છે-દુઃખમાં સહાય કરે છે—હૃદયમાં ભેદ ભાવ ધારણ કરતા નથી. સંકટ ઉપસર્ગ આવે છતે તન –મન–અને ધનથી મદદ કરે છે-ગુણાના સામુ જીવે છે. અને દોષોને ઢાંકે છે. ભાતૃ સમાન શ્રાવકા દરરાજ સાધુ પાસે આવે છે. ધર્મ કથા સાંભળે છે. સાધુઓના દુઃખે દુ:ખી થાય છે, ભ્રાતા સમાન શ્રાવકા સાધુએના દોષાને ઢાંકે છે, અને ગુણાના સર્વત્ર ફેલાવેા કરે છે. સાધુઓને સંકટ વખતમાં પ્રાણ અર્પીને પણ સહાય કરે છે, કેાઈ સાધુઓના પ્રતિપક્ષી સાધુની હેલના કરે છે, તે તેનુ તેએ નિવારણ કરે છે. સાધુના ઉપર પૂર્ણ પ્રેમ રાખે છે. સાધુએની શેાભા વધારવામાં અનેક ચેાગ્ય ઉપાયાને સેવે છે. સાધુઓનાં છતાં દૂષણાને પણ ઢાંકે છે, અને તેએ એકાન્તમાં અત્યંત પ્રેમથી યોગ્ય સલાહ આપે છે. ભ્રાતૃસમાન શ્રાવા સાધુઓને કદી વિશ્વાસધાત કરતા નથી. સાધુ વની સેવામાં પેાતાના પ્રાણને પણ હિંસામમાં ગણતા નથી. ભાતૃસમાન શ્રાવકા, સાધુના મનમાં થતાં આધ્યાન અને રાધ્યાનને પણ બના ઉપાયથી નિવારેછે. સાધુઓને ૫ચાચાર પાળવામાં ખરા જીગરથી સહાય કરે છે. ગમે તેવા સયાગામાં પ્રાણાંતે પણ સાધુએના પ્રતિપક્ષી બનતા નથી, અને પ્રાણ જતાં પણ સાધુએના છતા અગર અછતા દાષાની નિન્દા કરતા નથી. ભાતૃસમાન શ્રાવકા, પૂજ્ય ગુરૂ સાધુની સેવા,ભકિત, પૂજા, બહુમાન કરવામાં કાષ્ઠ પ્રકારે ન્યૂનતા રાખતા નથી. ગુરૂએના વિનયમાં અલ્પ આદરવાળા છતાં મુનિ ગુરૂપુર અત્યન્ત સ્નેહ રાખે છે, અને મુનિ ગુરૂનો કદાપિકાળે પરાભવ થવા દેતા નથી.
કેટલાક શ્રાવકા, શ્રી મુનિ ગુરૂ પ્રતિ મિત્ર ભાવની દૃષ્ટિથી વતે છે, યુનિવપર તે અનન્યદૃષ્ટિથી જીવેછે. મુનિગણ જે કાઇ ધાર્મિક કાર્યની સલાહ પોતાને ન પુછે તે જરા રીસ કરે છે; પણ મુનિવર્ગ પર અત્યન્ત પ્રેમભાવ ને ધારણ કરે છે. સાધુ ગુરૂની ખાનગી વાતને તે જાણે છે, અને ખરા વખતે
For Private And Personal Use Only