________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
વિલાસી પુરૂષો, મનમાં દુ:ખી થાય છે. અનેક પ્રકારના રે ગાથી સડે છે તેથી એમ નિશ્ચય થાય છે કે વિષય પદ્માર્થાથી મનની ચિન્તાને નાશ થતા નથી તેમજ તેનાથી રાગ ટળતેા નથી પણ ઉલટા વધે છે. જે વિષયામાં કાઇને સુખ ભાસે છે તેજ વિષય પદાર્થાંમાં કાઇને દુઃખ ભાસે છે. જે વિષયેા કાઇને રાગ કરનારા હે.ય છે તેજ વિષયેા, કાને પ જનક હેાય છે, જડ જેવા વિષયેામાં સુખની બુદ્ધિ કરાય છે તેજ અજ્ઞાન છે ભાવશ્રાવકા, ભાગાવલીકના ઉદયે ભાગવિલાસને કરે છે પણ અન્તર્લી સુખ સુદ્ધિ તેમાં ધારણ કરતા નથી. તેથી તેઓ જલપકજનીપેઠે અન્તરથી નિલપ રહેવા સમર્થ થાય છે. તાને સમ્યગૂરીયા જાણુનારા એવા ભાવ શ્રાવક્રા વિષયામાં મેાહ પામતા નથી, તેથી તે વખત આવે સાધુ થાય છે અને સાધુપણામાં વિષયેાથી દૂર · હી શકે છે અને મુત થવા ભાગ્યશાળી અને છે. વિષયમાં નિર્મોહી એવા શ્રાવક તીત્રારંભને! ત્યાગ કરી શકે છે માટે હવે પાંચમા ગુણુ બાદ છઠ્ઠા ગુણ કહે છે.
માવત્રાવના છટા મુળને કહે છે.
ગાથા
वज्जइ तिव्वारंभं - कुणइ अकामा अनिव्हंतोउ, थुइ निरारंभजणं- दयालु ओ सव्वजीवेसु ॥ ६ ॥
ભાવા—સવ વેપર દયાળુ એવે ભાવશ્રાવક-તીવ્રારંભને ત્યાગ કરે છે. નિર્વાહ ન થતાં ઇચ્છા વિના આરંભ કરતા છતા નિરાર બી મનુષ્યાને વખાણે છે. સ્થાવર અને જંગમ જીવને જેમાં ઘણું નીક્રળી જાય એવા તીવ્રાર’ભને ભાવભાવક વર્તે છે અને કદાપિ ગૃહસ્થાવાસમાં અ જીવિકાના અર્થે અન્યવ્યાપારના અભાવે ખરકર્માદિક કરવાં પડે તે। અકામ પણે અર્થાત્ મન્દષ્ટ ચ્છાથી તેમાં પ્રવૃત્તિ કરે છે અને નિરારભી સાધુષ્માની બહુ પ્રશંસા કરે છે. ધન્ય છે એવા મહા સુનિયાને કે જે મનથી પણ પરતે પીડા કરત નથી અને આર્ભથી દૂર રહી આત્માનું કલ્યાણુ કરે છે. યાળુભાવશ્રાવક મનમાં વિચારે છે કે ક્રેાડા જવાને જે દુઃખમાં સ્થાપે છે તેમનું જીવતર શું સદાકાળ રહેનાર છે ? ભાવ શ્રાવક તીવ્રાર ંભને વ તા છતે। અનડમાં પણ પ્રવૃત્તિ કરતા નથી. આરંભમાં મુંઝાયા વિના ભાવ શ્રક વર્તે છે, આવે આરબને ત્યાગ કરીને સાધુપણું અંગીકાર કરે છે. આ ગુણુ પ્રાપ્ત કરવા માટે મનુષ્યાએ પ્રયત્ન કરવા જોઇએ. તીવ્ર આરંભમાં પ્રવૃત્તિ ન ફરે
વખત
For Private And Personal Use Only