________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૫
રાખો કે, ધર્મ વિરૂદ્ધ કાર્યથી આ ભવમાં કંગાલપણું, અને પરભવ માં ખરાબ અવતાર ધારણ કરવા પડશે. નાતવરાથી પુણ્ય નથી. જે નાતવર કરે છે, કરાવે છે તેઓ ઠીક કરતા નથી. જૈનધર્મ ઉપર ખરી પક્કી શ્રદ્ધા હોય તે પછી તેવાં કામ કરવામાં લક્ષ આપવું નહીં.
પ્રશ્ન---જ્યાં સુધી સંસારમાં રહેવું ત્યાં સુધી વ્યવહાર નિશ્ચય સાચવવું જોઈએ. પારકે લંદે ખાવ અને ખવરાવો એમાં શું પાપ છે? જે નાતવરે ન કરીએ તે નાત બહાર રહેવું પડે, અને જ્યારે બીજાને ત્યાં નાતવરે થાય ત્યારે આપણાથી ત્યાં શી રીતે જવાય.
ઉત્તર-ભાઈ. વ્યવહાર નિશ્ચય સમજ એ કઠીણ વાત છે. પારકે યુદે ખાવે ખવરાવ હાલના વખતમાં ઠીક નથી બીચારો
www.kobatirth.org
For Private And Personal Use Only