________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછા જવું તો અવશ્ય રાત્રી દિવસ ધર્મ કર્યા કરું પણ કદાપિ મરણથકી જે બચી શકાય તે પાછો જીવ ભૂલી જાય છે અને પાછા સંસા. રમાં લપટાય છે અને અંતે મૃત્યુના વશ થાય છે, નાના કરાથી માંડીને ઘડ્ડા પર્વત કેઈને મરવું સારું લાગતું નથી, સૌ ઇવ જીવવું ઇચ્છે છે, કઈ મરવું ઈચછ નથી, એમ શા મહારાજા કહે છે. ભવ્ય જીએ યાદ રાખવું કે દિન પ્રતિદિન આયુષ્ય ઘટતું જાય છે. અંતે દેખા શરીરની અશાનમાં ખાખ થઈ જશે, અને ચેતન ચગતિમાં જશે ત્યાં કર્યા કર્મ પ્રમા. સુખ દુખ ભેગવવું પડશે. અહીં આપણે ગમે તેવા મેજબ ભગ ભોગવીએ, યા ઘોડા પાડીમાં બેશી લહેર ક. રીએ, પણ અંતે મારા પછી પાપ પુણ્યનાં ફલ ભોગવવા પડશેઆપણે આંખે જે દેખીએ
www.kobatirth.org
For Private And Personal Use Only