________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
શ્રીઅધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ભુદ્ધિસાગરસૂરિગ્રંથ માળાના ગ્રંથાંક ૯૧ તરીકે આ પુસ્તક મહાર પાડવામાં આવે છે. આ ગ્રંથ શાસ્ત્રવિશારદ ચેાગ નિષ્ઠ જૈનાચાય શ્રીમદ્ભુદ્ધિસાગરસૂરિજી મહારાજે વિ. સંવત ૧૯૫૯ની સાલમાં રચેલા અને તે વડાદરાના શા. કેશવલાલ લાલચદે છપાવી ભેટ તરીકે આપેલા તેની પ્રતા શીક્ષક નહીં છતાં માગણી ચાલુ રહેવાથી આ ખીજી આવૃત્તિ મંડળ તરફથી છપાવવામાં આવી છે અને તેને વધારે પ્રમાણમાં લાભ લેવાય એવા હેતુ મડળના નિયમ પ્રમાણે માત્ર એક ટ કિમત રાખી છે.
www.kobatirth.org
For Private And Personal Use Only