________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેક વિનાશકની અમદાવાદના સુશ્રાવક શા, હીરાચંદભાઈ સજાણજીભાઈને
અર્પણુપત્રિકા.
અમદાવાદમાં ઝવેરીવાડામાં આંબલીપિોળમાં સુશ્રાવક શા. હીરાચંદ સાણ, વિશાશ્રીમાલી વણિક હતા. તેમની પાંસઠ વર્ષ ઉપરની ઉમર હતી. તેમણે ગુરૂમહારાજશ્રી રવિસાગરજી મહારાજને બધું સાંભળે હતો અને તે એમના ભકતરાગીગુણી શ્રાવક હતા. વિ. સં. ૧૯૨૦ થી તેમનું સારી રીતે ધાર્મિક જીવન વિકસિત થવા લાગ્યું હતું, તેમણે ગુરૂમહારાજશ્રી રવિસાગરજી પાસે શ્રાવકનાં
www.kobatirth.org
For Private And Personal Use Only