________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષદ્.
વાળી મતિ થયા વિના ગુરૂના ગુણનિ પણ તે પ્રતિકુળ પ્રસગે ગુણારૂપે દેખવા સમય ચૈઇ શકતો નથી. પ્રમાભાવનાથી સવાના ગુણાની મુકત કૐ પ્રસશા થાય છે, અને તેથી શત્રુઓને પણ મિત્રા બનાવી શકાય છે. પ્રમાદભાવનાભાવિતમતિવ, કાના દોષ દેખી શકે વારૂ ? અલબત્ત કાઇના ષોને તે ઉધાડે નહીં. પ્રમાદભાવના અને ગુણી મનુષ્યાપર રાગ થાય છે તેથી તેઓના સમાન થવાય છે, અને અવગુણી, દ્વેષી મનુષ્યાપર મધ્યસ્થ ભાવના રહે છે. એટલે તેથી તેઓની નિન્દા હેલના કરી પાપકર્મ બાંધી શકાતું નથી. તેના વેરી બની શકાતું નથી. દ્વેષીએપર રાગ પણ ધારણ ન કરવા તેમજ દ્વેષ પણ ધારવા. આવી મધ્યસ્થ બુદ્ધિથી વત વાર્થી દ્વેષી જીવાનાપર આત્મ મુદ્ધિ તા કાયમ રહે છે અને તેથી તે પોતાના સમાગમમાં આવીને દોષ મુક્ત બની શકે છે. મધ્યસ્થ ભાવનાથી જ્ઞાનાવરણી આદિને કર્માંન બાંધી શકાતાં નથી તેમજ કાઇ વખત પોતાના ગુરૂ કારણ પ્રસંગે પોતાના ત્યાગ કરે છે, તા પણ અશુભ ભાવનાના તામે થઇ ગુરૂદ્રોહી બની શકાતું નથી. મધ્યસ્થભાવનાથી રાગ અને દ્વેષ વિના સત્યની શોધ કરી શકાય છે. જે શિષ્યેામાં વા ભતામાં મધ્યસ્થબુદ્ધિ છે તે ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તી શકે છે. જે શિષ્યા વા ભકતા મન, વાણી, કાયામાં કારૂણ્યભાવને ખીલવે છે, તે અહિ'સાભાવને, દયાભાવને ધારી શકે છે, અને જગત વાનાં દુઃખા ઢાળવા પ્રવૃત્તિ કરી શકે છે. હિંસકવૃત્તિથી ગુરૂના શિષ્ય ખની શકાતું નથી. ક્યા વિના કોઇ ભકત વા શિષ્ય ખની શકતો નથી. જેનામાં ક્યા છે તે મૈત્રીભાવના ધારણ કરી શકે છે. સર્વ ધર્મોમાં મુખ્ય ધ્યા છે, ધર્મનુ મૂળ ધ્યા છે. ધ્યાની વૃત્તિ અને પ્રવૃત્તિ કર્યા વિના કાઇ શિષ્ય વા ભકત બની શકે નહીં. દુ:ખી જ્વાને દેખી જેવુ હય દુઃખાતું નથી તે ચારવેદ, પિસ્તાલીશ આગમ પુરાણુ—કુરાન ભણ્યા હોય તા પણ તે ભક્ત વા શિષ્ય ખની શકતા નથી. નિર્દય મનુષ્ય, મન, વાણી, અને કાયાથી પવિત્ર રહી શકતા નથી. જેનામાં યા છે તેનામાં પ્રભુ છે, માટે કારૂણ્યભાવનાવાળાને શિષ્ય કરવા જોઇએ, ઉપરની ચાર ભાવનામાંથી જેની મતિ ભાવિત થઇ છે તે શિષ્યની ચેાગ્યતા પ્રાપ્ત કરી શકે છે.
For Private And Personal Use Only
૧૧
२१ प्रमादत्यागमयत्नशील.
પ્રમાદના સમાન કોઇ શત્રુ નથી. પ્રમાદી મનુષ્યમાં શકિતયેા ઝળકતી નથી. તરવારને કાટ ખાઇ જાય છે. વૃક્ષને ઉધેઇ ખાઇ જાય છે, તેમ .