SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ વિચારે યાદ જે આવે, વિચારે યાદ ના આવે; જરા ના ચિત્તમાં રાખી, ખમું ğ તે ખમાવું છું. વિરાધીએ કર્યાં ગુન્હા, અમારી યાદમાં આવે; વિરાધી ભાવ મૂકીને, ખમું છું ને ખમાવું છું. ભલું કરતાં જીરૂં માની, પ્રતિપક્ષી બન્યા ?એ; ચહી મારીજ તેએાની, ખમુ છું ને ખમાવું છું. રહીને વિશ્વમાં કીધાં, કરાવ્યાં પાપ અનુમેઘાં; ખુહર્ષિં સની સાથે, ખમું છું ને ખમાવું છું. ભજન પદ સંગ્રહ ભાગ ૮ પૃ ૮૫ www.kobatirth.org खमायुं छं क्षमा करजे. કાલિ. અદા કરતાં જ મ્હારી, પ્રમાદે જે ચશ્મા ગુન્હા; ગણીને આત્મવત તુજને, ખમાવું છું ક્ષમા કરજે. ખમાવાનું જ છે ભેદે, અભેદે શું ખમાવાનું; અરૂચિ ખેદ ટાળીતે, ખમાવું છેં ક્ષમા કરજે, કરડા સ્વાના ભાગેા, સમપી શુદ્ધપ્રીતિથી; પ્રતિજ્ઞાથી જ અંધાઈ, ખમાવું હુ ક્ષમા કરજે. કદી ના એવા થાવું, મળીને મેળ ધારીને; · ૧ ८ ૯ 3 For Private And Personal Use Only
SR No.008654
Book TitleSavantsari Kshamapana
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy