SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ माफी (मिच्छामि दुक्कडम् ) વાલિ. ખરા જ્યાં માફીના શબ્દ, નથી ત્યાં વૈર અન્તરમાં; હૃદયને વૈર ના ડંખે, ખરી એ મારીને ચાહુ. કહો મિચ્છામિદુઝડ એ, બનતે શૂકની પેઠે; નથી ત્યાં માફ, પાપાની, હૃદયની મારી છે જુદી. ૨ ખરી એ માફીની સાક્ષી, હૃદય આપે બની કુમળું, વહાવી અશ્રુની ધારા, અરે જે આંખ આપે છે. ૩ ખરા જ્યાં માફીના શબ્દો, ઉઠે છે ત્યાં પ્રભુનું તખ્ત; ખરી મારી એ નહિ હાનિ, છુપાવ્યાથી છુપે ના તે. ૪ અરે જે ચિત્તમાં ખુંચે, લહી ના તેહની માફી; રહી જ્યાં વૈરની યાદી, નથી ત્યાં માફીની વાતો. ૫ ક સંતાપ જેઓને, ખરેખર મારી તેઓની; નથી મારી ખરી યાવત, નથી તાવત્ હૃદય શુદ્ધિ. ૬ અરે જે માફી માગે છે, નથી હેને દીધી મારી; પ્રભુની માફી તું માગે, નથી મારી વિના મારી. ૭ છાને મારી આપ્યા વણ, પ્રભુની માફી નહિ મળશે, પ્રથમ તું મારી દે સૌને, પ્રભુની માફી મળવાની. પ્રભુ સમ દીલ થાવાથી, છાની માફી મળશે; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008654
Book TitleSavantsari Kshamapana
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy