SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ દીકરી દીકરા ડાહ્યા, પાના પડછાયા; એક આતમ સત્ય જણાયા રે. - અન્તરમાં ૩ ચેલી ચેલા આવા, મહારા એ ખોટા દાવા. હવે પ્રભુને પ્રેમથી ગાવા રે. અન્તરમાં ૪ હિંસા જૂઠને ત્યાગુ, એક આતમભાવે જાગું, એવું હું જ્ઞાન માગું રે. અન્તરમાં ૦ ૫ છ સર્વ ખમાવું ઈચ્છાઓ સર્વ હઠાવું. તુષ્ણમાં નહીં તણાવું રે. અન્તરમાં ૬ નથી હારું કે હારૂં. આ માયાનું અંધારૂ. દેખું આતમ ઉજીયારું રે. અન્તરમાં અદીન મનથી ભાવું, અદીન મનથી ધ્યાવું. આશ્રવને સિરાવું રે. અન્તરમાં ૦ ૮ અજરામર આનંદ દરિયો, અનંતા ગુણથી ભરિયે. ચે તે શિવસુખ વરિયો રે, અત્તરમાં૦ ૯ બુદ્ધિસાગર સુખકારી, ચિરંજી જયકારી. સોની બલિહારી રે. અન્તરમાં ૧૦ ૐ હું શાતિ: ૩ સુરત, ભજન સં. ભાવ ૫ પૃષ્ઠ ૭૩. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008654
Book TitleSavantsari Kshamapana
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy