SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ નથી કા પીડવામાટે, જરા ના પીડવા સત્તા; પરસ્પર પ્રેમની વૃત્તિ, ખમાયું તે ખરૂં માનું, નિજામા પેઠ સહુ જીવા, સુખે સુખી રહી શ્રૃત્તિ; અહિંસાભાવ પ્રગટયાથી, ખમાવ્યુ તે ખરૂં માનું. થયા જે માનવે સાથે, અસૂયા દ્વેષને ક્લેશેઃ ખમાવે ત્યાં ખરા ભાવે, ખમાયું તે ખરૂં માનું. ભલે હાવ રંક વા રાજા, અહંતાવણુ ખમાવ્યાથી; હૃદયની શુદ્ધતા થાતાં, ખમાયું તે ખરૂં માનું. ક્ષમા છે મુક્તિનું લ્હાણું, ક્ષમા છે વીરની શોભા; મુદ્દúધ ધર્મ ક્ષાન્તિથી, ખમાવ્યું તે ખરૂં માનુ વિ. સંવત્ ૧૯૭૦ના ભાદરવા સુદ ૧૪ ગુરૂવાર. ભજનમ૬૦ ૮. પૃ૦ ૪૦૬ www.kobatirth.org ક્ષમાપના. મંદાક્રાંતા, મીઠાં મીઠાં હ્રદય ઝરણાં, ખામણાં નીર જેવાં; વે સર્વે હૃદયમળને, દિવ્ય દૃષ્ટિ ખિલાવે, વાળે માર્ગે સહજ શિવના, દુઃખના મધ ટાળે; ઉંચા ઉંચા સકલ ગુણની, ઉચ્ચતા શીઘ્ર આપે. For Private And Personal Use Only
SR No.008654
Book TitleSavantsari Kshamapana
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy