SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આઅવકર્મો નિંદુ ગહું, મારી જ આપે. સઘળા૮ લડાઈ ટટા ઠેષને નિંદા –કરી છવ સંતાપ્યા; રાગદ્વેષે કામે મુંઝી, જી જે જે કાપ્યા. સધળાવ ૯ પશુપંખી જલચર સંતાપ્યાં, કૂડાં દીધાં આળો; હાંસી ચાડીચૂગલી કીધી, દીધી À ગાળા. સધળા. ૧૦ દુનિયાના ન્યાયે અન્યાયે, હિંસ્યા જેજે પ્રાણી; અધર્મમાંહિ ધર્મને માની, અશુદ્ધપરિણતિ આણું. સ. ૧૧ અધમ કીધા સઘળા નિંદુ, કીધા દુષ્ટ વિચારે; ઈર્ષ્યાથી પાપે જે કીધાં, નિંદુ પાપાચારે. સઘળા ૧૨ અનંતભવનાં પાપ નિંદ, વૈરની વૃત્તિ ત્યા; રાગકામની વૃત્તિ ત્યાગું, સર્વને પાયે લાગું. સઘળા ૧૩ નિમિત્ત જૈને અન્યજીને-કમે જે બંધાવ્યાં: મનવાણું કાયાથી કંઈપણ, મનડાને દુહાવ્યાં. સઘળા ૧૪ મિથુન આદિકર્મ જે કીધાં, ખેતી આદિ કર્મો; તેથી જીવો જેહ વિણાસ્યા, ઉપદેશ્યા જે ભમે. સઘળા. ૧૫ શરણે આવ્યા છો માર્યા, સાધુ હણ્યા હણાવ્યા; દેવગુરુને ધર્માની નિંદા, કીધી છવ સતાવ્યા. સઘળા. ૧૬ જીવોને શત્રુઓ માની, તેઓને જ મરાવ્યા; માર્યાને વળી અનુમોદ્યા જે, આજે તેહ ખમાવ્યા. સ. ૧૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008654
Book TitleSavantsari Kshamapana
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy