________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
એમ ધ્યાન વીર્યશક્તિ યાગે મતિજ્ઞાનના સ્થિર ઉપયાગથી આત્મસ્વરૂપમાં સ્થિરતા થવાથી આત્મામાં કર્મની વર્ગણુ!આ પેશી શકતી નથી, અને ધ્રુવતાના યેગે. આત્માના સુખને અનુભવ આવે છે, તેમજ શુકલધ્યાન દારા ધાતી કર્મ ખપાવી આત્મા અનંત શક્તિ પ્રાપ્ત કરે છે. ક્ષાયિક ભાવીય અનંત વીર્યશક્તિ છે તે પુદ્ગલમાં પરિણમતી નથી. આત્મા, કર્મથી દૂર થાય છે. સર્વ સંગપરિત્યાગની અત્ર સ્થિતિ છે, આવી આત્મશક્તિ આત્મામાં ગુપ્ત રહી છે, અરણિકાષ્ટનું મથન કરતાં જેમ અગ્નિ પ્રગટ થાય છે તેમ આત્મધ્યાન સ્થિરતાથી અનત વીર્ય શક્તિ પ્રગટ થશે. અતરમાં શેાધે. આત્મશ્રદ્ધાથી સ્વસ્વરૂપમાં સ્થિર રહે.
હે આત્માએ ! પર પુદ્ગલ દાના યોગે તમે પરતંત્રતાની મેડીમાં પડયા છે, અને તેથી સંસારી કહેવા છે, પરપુદ્ગલ રમણતાના યેાગે અનંત અનંત કર્મની વર્ગણાએ સમયે સમયે ગ્રહણ કરે છે, અને તેથી ચેારાશીલાખ જીવયેાતિમાં અનૈતિવાર ભટકવું પડયું. હજી પણ ભવ્યાત્માએ ચેતે !! યે! વખત પાછે આવનાર નથી, આજકાલ કરતાં આયુષ્ય ખૂટે છે. પરતંત્રતાની ખેડીમાં રાજા રાણા બાદશાહ ચક્રવતિ સુરપતિ પણ પરતંત્ર છે, સ્વ
www.kobatirth.org
*
For Private And Personal Use Only