________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ )
સર્વદુનિયાની વસ્તુને એક ઠેકાણે રહીને પ્રકાશ કરનાર આત્મા છે, સૂર્યના પ્રકાશ નિયમિત ક્ષેત્રમાં પડે છે, તેમ ચંદ્રને પ્રકાશ નિયમિત ક્ષેત્રમાં છે. સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી અરૂપી વસ્તુ જણાતી નથી, પણ આત્માના શોન પ્રકાશથી તે। અરૂપી પદાર્થ પણ જણાય છે, સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી આત્માને દેખી શકાતા નથી અને આત્માના જ્ઞાન અને દર્શનના પ્રકાશથી તે સૂર્ય ચંદ્ર વિગેરે લેાકાલેાકને જાણી દેખી શકાય છે, કરાડ સૂર્ય ઉગે તે પણ આત્માને, પ્રકાશી શકતા નથી, અને આત્માના અંશ માત્ર જ્ઞાનથી સૂર્ય ચંદ્ર જાણી શકાય છે, આત્માની જ્ઞાનયેાતિ ભિન્ન અદ્ભુત છે, કહ્યું છે કે
चंद्रभानु कोटी उगे, करे प्रकाश अपारजी, तेहथी पण आत्मज्योति, जुदी अनंती धार; जोषडा झगमगे छे ज्योति तारी, असंख्य प्रदेशेकरी ॥२॥ तेजनुं पण तेज पछे, पदमां सर्व समायजी, लडालडी नहि एहमां कंइ, ज्ञानिथो परखाय; जीवडा झगमगे छे ज्योति तारो, असंख्य प्रदेशे करी ॥३॥ અનંતવસ્તુને પ્રકાશ કરનાર, બાદશાહના બાદશાહે, રાજાના રાજા, ત્રણભુવનને ઉપરી, અજ, અમર, અવિ
www.kobatirth.org
For Private And Personal Use Only