________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ )
આત્માનું ધન આત્મામાં છે, અંતરમાં શેાધે. ' પરમનિધાન પરગઢ સુખ આગલે, જગત એલંધી જાય.’ આ કહેવતને પરમાર્થ સમજી અંતર્મુખ દૃષ્ટિ કરીને સત્યદ્ધિ શોધેા. અનંતશક્તિના સ્વામી સત્તાએ રહેલા પરમાત્મા પેાતાનું સ્વરૂપ પ્રગટ કરશે. અને એવંભૂતનયની અપેક્ષાએ શુદ્ધ ખુદ્દ થશે. અનંનવા આ પ્રમાણે અંતમુ ખ દૃષ્ટિવાળા સિદ્ધ થયા, થાય છે અને થશે.
હે વ્યાત્માએ !! અંતમુ ખ દષ્ટિવાળી તમે પેાતાના શુદ્ધસ્વરૂપમાં રમશે। તે। ગાઢનિદ્રાની પેઠે આ દેખાતી જંકાળ તેમજ દેહાધ્યાસ પણ ભુલાશે.
ભવ્ય જીવ મિત્રે !! તમે! કેઇ પણ જીવ ઉપર ઉપકાર કરે તે સામે તે જીવ મારા પ્રતિ નમ્ર રહે, વા મારા ઉપકાર તળે દટાય, વા મારૂ તે સારૂં કરે એવી સકામ વૃત્તિથી નહિ કરતાં નિષ્કામવૃત્તિથી અન્યજોનું ભલું કરતાં પરમાત્મકળા પ્રગટ કરશે. ધારા કે મારૂં ભલું કરશે, એવી મુદ્ધિથી કેઇને તમે લક્ષ્મી ખર્ચી ભણાવ્યા. પશ્ચાત તમારા અને એના વિચારમાં મતભેદ પડયેા. તમારૂં કહેલું વચન તેણે સ્વીકાર્યું નહિ. ત્યારે તમે તેના ઉપર ગુસ્સે થાએ છે! અને ખખડે છે! કે ભાગ લાગ્યા કે મેં એને ભણાવ્યું.
www.kobatirth.org
For Private And Personal Use Only