________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
ભલે વિચાર કરી છે. તેથી પેાતાનું તે સારૂ થઇ શકે છે. માટે સારા વિચાર કરનારને સારૂ ફળ પ્રાપ્ત થાય છે.
તમારા શુદ્ધ વિચારાનુસાર અન્યજ્ગ્યા વર્તન રાખી વા તે પ્રમાણે શુવિચાર કરશે તે તેમનું આત્મતિ થશે.
હે ભવ્યજીવે !! તમને તમારૂ સત્યસ્વરૂપ આજપર્યંત ઓળખાયું નથી વા એળખાશે નહિ. તેમાં કાઈ પણ પ્રતિબન્ધક છે. ધટસ્થદીપને પ્રકાશ હિર્ પડતા નથી તેમાં ઘટ પ્રતિબંધક છે, તેમ તમારા શુદ્ધસ્વભાવના પણ પ્રતિ અધક કાઇ છે અને તે જ્ઞાનાવરણીયાદિકમ છે, જ્ઞાનાવરણીયાદિ પ્રતિબંધકકર્મને નાશ કરી સ્વસ્વરૂપને પ્રકાશ કરવા શક્તિમાન થઇ શકે તેમ છે.
બાહ્યથી તમારૂ જે સ્વરૂપ દેખવામાં આવે છે તે પૈાલિક છે. તેમાં તમારૂ સ્વરૂપ નથી તમે જ્ઞાનદર્શનચારિત્રમય અસંખ્યદેશમય વ્યક્તિ છે, તમે મન-વાણી કાયાથી ભિન્ન છે, માટે બાઘુ લિક પ્રદેશમાં વર્તતાં છતાં પણ અન્તર સ્વરૂપથી અન્તરમાં વર્તે.
તમારી આત્મશિક્તયાના પ્રકાશ તમેજ સ્વસામર્થ્યથી કરી શકશે, મનુષ્યાવતાર--દેવાવતાર પણ તમારા સામથ્યાંધીન છે. માટે ભાવીભાવ હશે તેમ અને એમ મેલી
www.kobatirth.org
For Private And Personal Use Only