________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ નમઃ સરસ્વજો. अथ सांवत्सरिक क्षमापना ग्रन्थः रचयिता-योगनिष्ठजैनाचार्य श्रीमद् बुद्धिसागरसूरि.
જિ . खामे मि सम्वजीवे, सव्वे जीवा खमंतु मे। मित्ती मे सबभएसु, वेरं मज्झं न केणइ ॥१॥
ચતુર્દશ વાત્મક લેકસ્થિત સર્વ જીવોને હું નમાવું છે, સર્વ જીવો ક્ષમાપના મારી સાથે કરો. આજથી મહારે સર્વ જીવપર મૈત્રીભાવ છે, કોઈની સાથે મારે વૈર નથી.
સર્વ જીવો મારા આત્મસમાન સુખ દુઃખની લાગણીવાળા છે, મારા મારા એક સત્તામય જી ! તમે સુખી થાઓ, તમારી આત્મશક્તિનો પ્રકાશ કરી અનંત સુખ ભોગવો!!
વિવેકદૃષ્ટિથી આત્મપ્રદેશ તરફ દૃષ્ટિ કરી વિચારતાં મને હવે માલુમ પડે છે કે, તમે ત્રસ અને સ્થાવર પ્રાણિ મારા સજાતીય છે. હું ત્રસ અને સ્થાવર છે ! તમારા સંબંધમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં હું અનંતશ: આવ્યો છું અને તે સંબંધોગે મેં મન વચન
www.kobatirth.org
For Private And Personal Use Only