________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા અધ્યાત્મજ્ઞાનના રસિયા બન્યા અને તમોએ જેન વ્યાનુયોગનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં લક્ષ લગાવ્યું છે અને હજી પોતાને અપૂર્ણ માની નિરહંકારપણે પ્રવૃત્તિ કરી રહ્યા છે. તમારી જેનકેમમાં અને પાદરાતાલુકા વગેરેમાં ઘણી પ્રસિદ્ધિ થઈ અને તમારી પાસે શા માણેકલાલ હરજીવન તથા શેઠ પ્રેમચંદભાઈ તથા વડુવાળા શેઠ મંગળચંદ લખમીચંદ, વગેરે આવવા લાગ્યા અને જેને તત્ત્વજ્ઞાનરુચિવાળાની એક ટોળી થઈ, ભાઈલાલભાઈ તથા ત્રિકમલાલ વ્રજલાલ વગેરે તમારી સાથે ધર્મારાધક મંડલમાં જોડાયા છે. તમારી ગુરૂ–સાધુ ઉપર પૂર્ણ શ્રદ્ધાભક્તિ છે, સુધારાના પવનના ઝપાટાથી મુક્ત રહી આત્મકલ્યાણના માર્ગે વહે છે, શ્રીમદ્દ દેવચંદ્રપુતકના બે ભાગ છપાવવામાં તમોએ ભગીરથ પ્રયત્ન કર્યો અને પાદરાની શ્રાવક ટોળીએ તમારી સાથે કાર્ય કર્યું અને તમે શ્રીમદ્ દેવચંદ્રના બે ભાગ છપાવવામાં તમારું જીવન વાપર્યું અને તેમાં ફત્તેહ પામ્યા અને તમાએ શ્રીમદ્દ દેવચંદ્રજી પહારાજને અક્ષરદેહથી હિંદ વગેરે દેશમાં જાહેર પ્રકાશિત કર્યા અને ગુરૂભકિતને જાહેર કરી. વિ. સં. ૧૯૭૩ ની સાલથી શ્રીઅધ્યાત્મજ્ઞાનપ્રસારકમંડળનું તંત્રીપદ ગ્રહણ કર્યું અને પુસ્તકે છપાવવામાં કર્મચગીની દશા સેવી રહ્યા છે, વડેરામાં જેન વેતાંબર કોન્ફરન્સ ભરાઈ હતી તે વખતે પણ
www.kobatirth.org
For Private And Personal Use Only