________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૭)
કામ ક્રોધ લાલ માહુ માયા મત્સર વિગેરે દાષાના ત્યાગ કરી પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરીશ. તન મન અને ધનથી પરેાપકાર કરો. સત્પુરૂષની લક્ષ્મી પરા પકાર માટે છે. ઉપદેશથી, ધનથી, મનથી, પશુ દરરાજ ઉપકાર કરી આંખ મીંચાયા પછી કશું થવાનુ નથી. હવે ચેતીલા! અવસર જાય છે. ભવ્ય મનુષ્ય ! હુવે આલસ્ય ત્યાગી સન્માર્ગે વળ. લેવ ગઢવાસી શ્રી કેશરીયાનાથ તમારા ભજનથી, તમારા પૂજનથી સ લેાકા શાંતિ તુષ્ટિ પુષ્ટિ પ્રાપ્ત કરા, અને સલાકા તમારા પવિત્ર નામના સ્મરણુથી પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી I તમારી યાત્રા કરવા આવતાં પંથમાં સં લેાકાનું આ લેખ લખી જેટલું ભલું ધાર્યું છે તે સર્વ પૂર્ણ થાઓ, પૂર્ણ થાઓ, પૂર્ણ થામા, ઇત્યેવ
www.kobatirth.org
શ્રી શાંતિ: શાંતિ: શાંતિ:
=>@<
For Private And Personal Use Only