SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ભાવાર્થ–“અન્ય લોકોના હિતનું ચિંતવન કરવું તે મૈત્રી ભાવના તેમજ પરના દુ:ખને વિનાશ કરનારી ચિંતા તે કરૂણા ભાવના, પર–અન્ય પ્રાણીઓના સુખમાં સંતોષ માને તે મુદિતા ભાવના, અને પારકા દોષનું વિસ્મરણ કરવું તે ઉપેક્ષા ભાવના એમ ચાર પ્રકારનું ભાવના સ્વરૂપ જાણવું. ૧ સર્વ મિત્ર કરી ચિતો સાહેલડીરે, કઈ ન જાણે શત્રુ તે, રાગદ્વેષ એમ પરિહરી સાહેલડીરે, કીજે જન્મ પવિત્રત.” સમપરિણમી આત્મા હંમેશાં ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાની ભાવના ભાવ્યા કરે છે. તેમજ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે त्यक्तसंगो जीर्णवासा-मलक्लिन्नकलेवरः । મગન્માધુવાર વૃત્તિ, મુનિવર્યા જ છે ? " | ૨ | ભાવાર્થ–ત્યાગ કર્યો છે સાંસારિક સંગ જેણે, તેમજ જીર્ણ છે વસ્ત્ર જેનાં, વળી મળવડે વ્યાપ્ત છે શરીર જેનું, અને માધુકરી વૃત્તિ (ગોચરી) ને સેવતો એ હું મુનિચર્યાને ક્યારે આશ્રય કરીશ ?" त्यजन् दुःशिलसंसर्ग, गुरुपादरजः स्पृशन् । कदाऽहं योगमभ्यस्यन् , प्रभवेयं भवच्छिदे ? ॥ २ ॥ ભાવાર્થ-શીલ-દુષ્ટસ્વભાવ, અથવા દુરાચારીઓના સંસર્ગનો ત્યાગ કરતો, તેમજ ગુરૂમહારાજના ચરણરજને સ્પર્શ કસ્તો અને વેગને અભ્યાસ કરતો એ હું સંસારનો છેદ કરવા માટે કયારે શક્તિમાન્ થઈશ ? ૨ महानिशायां प्रवृते, कायोत्सर्गे पुराबहिः । ખંભવવષ, વૃષા : શ્રી મચ રૂ. For Private And Personal Use Only
SR No.008651
Book TitleSaptatishat Sthana Prakaranam Part 2
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages112
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy