________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) વાળા ઉત્તમ ગુણો વડે યુક્ત એવા જ્ઞાની મહાત્માઓએ સેવેલીઆદર કરેલી પવિત્ર તે પ્રસિદ્ધ ભિક્ષા પ્રત્યે અર્થાત ભિક્ષા માટે હંમેશાં ભ્રમણ ક્યારે કરીશ ? . ૬ गुप्तो मानविवर्जितो व्रतरतः षट्कायरक्षोद्यतः,
कृत्वा साधुविहारितां शमरसो निःसङ्गचित्तः क्षमी । त्यक्ताऽहङ्घतिनिश्चलेन मनसा ध्यायन पदं नैर्वृत्तं,
स्थास्येऽहं तु कदा शिलातलगतो भव्याय मार्ग दिशन ॥७॥
ભાવાથ:–“મન-વચન અને કાયાથી ગુસ, માન રહિત, પંચ મહાવ્રતમાં રક્ત-પ્રીતિમાન, ષકાયની રક્ષામાં ઉદ્યમશીલ, સાધુના આચાર પ્રમાણે વિહાર કરી શાંત ભાવનામાં રસ માનતા, સર્વથા પિલિક સંગથી વિમુકત ચિત્તવાળો, ક્ષમાવાન, અહંકાર રહિત નિશ્ચલ મનવડે નિવૃતિ–મેક્ષપદનું ધ્યાન કરતો તેમજ ભવ્ય જનને મોક્ષમાર્ગને બોધ કરતો હું શિલાતલ ઉપર ક્યારે બેશીશ?”
શાર્દૂલ दग्ध्वा मोहं समस्तं, निरवधिविशदं, ज्ञानमुत्पाद्य लोके,
तीर्थ निर्वाणमार्ग, शुभतरफलदं, भव्यसाय कृत्वा । गत्वा लोकान्तदेशं, कलिमलरहितं, सर्वशर्मातिशायि, लप्स्येऽहं मोक्षसौख्यं, सहजनिजगुणं कोऽपि कालः स भावी ॥८॥
ભાવાર્થ –“ સમસ્ત મેહનો ક્ષય કરી, અપાર અને નિર્મળ એવા જ્ઞાન (કેવળજ્ઞાન) ને પ્રાપ્ત કરીને, તેમજ ભવ્ય પ્રાણીઓના સમુદાય માટે અતિશય શુભ ફલ આપનાર અને નિવણ–મેક્ષના માર્ગરૂપ તીર્થને પ્રવત્તાવી, કલિમલ–અષ્ટકર્મ રહિત, લેકાંત દેશ (સિદ્ધશિલા) પ્રત્યે જઈને, સર્વ પ્રકારના
For Private And Personal Use Only