________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
સુદી ૩(૧૬)શાંતિનાથને જન્મ જેઠ વદી ૧૩ (૧૭) કુંથુનાથ ને જન્મદિવસ વઈશાખ વી ચાદશ . ૮૦ ___ मूलम्-सियमग्गदसमि १८ गारसि १९, बहुलट्ठमि जिट्ठ २० सावणे मासे २१॥ सावणसियपंचमी २२ पोसकसिणदसमि २३ सियचित्ततेरसिया २४ ॥ ८१ ॥ जन्ममासादिः ॥ छाया-सितमार्गदशम्येकादशी, बहुलाष्टमी ज्येष्ठ श्रावणेमासे ।
श्रावणसितपञ्चमी पौष, कृष्णादशमी सितचैत्रत्रयोदशिका
ભાવાર્થ–(૧૮) શ્રી અરનાથને જન્મ માગશર સુદી દશમ (૧૯) મલિનાથને માર્ગશીર્ષ સુદી અગીયારસ (૨૦) મુનિસુવ્રતસ્વામીને જન્મ જેઠ વદી આઠમ (૨૧) નમિનાથ ને જન્મ શ્રાવણ વદ આઠમ (૨૨) નેમિનાથને જન્મ શ્રાવણ સુદી ૫ (૨૩) શ્રી પાશ્વનાથને જન્મ પિષ વદી દશમ ૨૪ શ્રી મહાવીરસ્વામીને જન્મ ચૈત્ર સુદી ૧૩ એ પ્રમાણે સર્વ તીર્થકરોના જન્મમાયાદિ જાણવા ૫૮૧ એકવીશમું (૨૧) દ્વાર સંપુર્ણ.
હવે જન્મસમયનાં નક્ષત્ર અને જન્મ રાશી કહે છે. मूलम्-वेला २२ रिक्खा३३ रासो२४, पुलिं . भणिया इहा. विविन्नेया, संखिज्जकालरूथे, तइयरयंते उसहजम्मो ॥१॥८२ છાવા–સ્ટા કક્ષામાં સારવા, પૂર્વ મળતા રૂદાઇવિવાદ
संख्येयकालरूपे, तृतीयारकान्ते ऋषभजन्म ८२॥
ભાવાર્થ–સર્વજીનેંદ્ર સંબંધી યવન કલ્યાણક ની જે વેલા, નક્ષત્ર અને રાશીઓ કહી છે તેજ અહીંયાં
For Private And Personal Use Only