SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलम्-गुतं २७ वंसो ३८ नामा ३९, सामनविसेसओ दु नामत्था ४० ॥४१॥ लंछण ४२ फण ४३ तणुलक्खण ४४ 'गिहिनाणं ४५ घन्न ४६ रूप ४७ बलं ४८ ॥ ७ ॥ છાશા–નો વંશોનામાનિ, સામાવિવદ્રિનામાથી लाञ्छनफणतनुलक्षण-हिज्ञानं वर्णरूपबलम् ॥७॥ ભાવાર્થ—–જને દ્રોનાં ગોત્ર, વંશ-કુલ, નામ, સામાન્ય અને વિશેષ પણે બંને પ્રકારના નામના અર્થ, તેમનાં લાંછન, ફણુઓની સંખ્યા, શરીર સંબંધી લક્ષણ, ગૃહસ્થ અવસ્થાનું જ્ઞાન, તેમજ જીદ્રોનાં વર્ણ. સ્વરૂપ અને બળ -કેવું હોય છે! - मूलम्-उस्सेहा ४९ ऽऽय ५० पमाणं ५१ ऽगुलेहि देहस्स तिन्नि माणाई । आहार ५२ विवाह ५३ कुमार ५४ निवइ ५५ चकित ५६ कालो य ॥ ८॥ छाया---उत्सेधात्मप्रमाणांऽगुलदहस्यत्रीणि प्रमाणानि । आहारोविवाहः कुमारनृपतिचक्रित्वकालश्च ॥ ८॥ ભાવાર્થ ––ઉન્સેધ અંગુલ, આત્મ અંગુલ અને પ્રમાણ અંગુલ વડે જીનેના શરીરનું પ્રમાણ ત્રણ પ્રકારે છે, જીતેંદ્ર ભગવાને જન્મથી આરંભી દીક્ષા ગ્રહણ સુધી કેવા પ્રકારને આહાર કર્યો ? કયા જીરેંદ્રને વિવાહ થયો હતો અને કોને ન થયો હતો? કયા જીરેંદ્રો કુમારાવસ્થામાં કેટલાં વર્ષ રહ્યા? કયા જીનવાએ કેટલા સમય સુધી રાજ્ય ભેગવ્યાં ? અને કયા જીનોએ કેટલે કાળ ચકિત્વ પદ ભગવ્યું? For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy