________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યના શાસક અસનાથના ૨
વિમલનાથના
૧૪ શાસનમાં અશોકા ૧૦. શ્રી શ્રેયાંસનાથના શાસનમાં શ્રીવત્સા ૧૧. શ્રી વાસુપૂજ્યના શાસનમાં પ્રવરા (ચંડા) ૧૨. શ્રી વિમલનાથના શાસનમાં વિજ્યા ૧૩. શ્રી અનંતનાથના શાસનમાં અંકુશા ૧૪. શ્રી ધર્મનાથના શાસનમાં પ્રજ્ઞપ્તિ ૧૫. શ્રી શાંતિનાથના શાસનમાં નિર્વાણી ૧૬, શ્રી કુંથુનાથના. શાસનમાં અય્યતા ૧૭. શ્રી અરનાથના શાસનમાં ધરણદેવી ૧૮. શ્રી મહિલનાથના શાસનમાં વૉટયા ૧૯, શ્રી મુનિ સુવ્રતસ્વામીના શાસનમાં દત્તા ૨૦. શ્રીનમિનાથના શાસનમાં ગાંધારી દેવી ૨૧. શ્રી નેમિનાથના શાસનમાં અંબિકા દેવી ૨૨. શ્રી પાર્શ્વનાથના શાસનમાં પદ્માવતી દેવી ૨૩. શ્રી મહાવીર સ્વામીના શાસનમાં સિદ્ધા (સિદ્ધાયિકા) દેવી ૨૪. એ ગ્રેવીસ દેવીઓ જીનેશ્વર પ્રભુના. ભકતાના દુઃખેને દૂર કરે છે અને ધર્મ કરવામાં સહાય. કરે છે. અને મિથ્યાત્વી દેવેએ કરેલા ઉપસર્ગોને દૂર કરે છે ૨૨૭ ૨૨૮ છે.
જનશાસનની દેવીઓનાં નામ ગણના રૂપ ૧૦૯ મું સ્થાનક પૂર્ણ થયું.
હવે પ્રભુના ગણ તથા ગણથરની સંખ્યા જણાવે છે. मूलम्--चुलसीई १ पण नवई २, बिहियसयं ३ सोलहिथ
सयं च ४ सयं ५ ॥ सगहियसउ ६ पण नवई ७,. तिणवइ ८ ठासी ९ गसि १० छसयरी ११ ॥ २२९ ॥ छावठी १२ . समवन्ना १३. पन्न १४ तिचत्ता १५ छत्तीस १६ प्रण तीसा १७॥ तित्तीस१८
For Private And Personal Use Only