________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૫)
૧૨ ઉત્સર્ગ અને અપવાદ ચારિત્રના માર્ગોનું અજ્ઞાન, પરસ્પર એકબીજાનું માન ન જાળવવું અને સ્વચ્છંદ પ્રવૃત્તિથી ગુરૂ વિનય—ભક્તિની મત્તુતા.
૧૩ પેાતાના ભક્તોના ઉદ્ધાર કરવાની કન્ય પ્રવૃત્તિની મદતા અને તેને સ્વધર્મીમાં સ્થિર કરવાની કવ્યપ્રવૃત્તિ તરફ બેદરકારી.
૧૪ ૨ભેગુણુ અને તમેગુણુના આચારવિચારની પ્રવૃત્તિ. ૧૫ સુવ્યવસ્થાના અભાવ અને ધમ પ્રવૃત્તિમાં અવ્યવસ્થાને પ્રાદુર્ભાવ.
૧૬ પરસ્પર સઘાડા-ગુચ્છના આગેવાન આચાર્યાં વગેરે તરફથી સુલેહસ′પના કાયદાની વ્યવસ્થાના અભાવ.
૧૭. પરસ્પર સાધુને ધમ સ્થિરીકરણ શકિતમાં સહાયને
અભાવ.
૧૮ સર્વત્ર જૈનધર્મની વ્યાપક પ્રવૃત્તિના અભાવ. ૧૯ સામાન્ય સ`ઘાડા—ગચ્છના ભિન્ન ભિન્ન મતભેદ્દે કલેશકાર્ક ઉદીરણાની ઉપદેશમાં તથા જાહેર છાપાઓમાં થતી પ્રવૃત્તિ.
૨૦ ગીતા અગીતા એકલા સાધુના વિહારની પ્રવૃત્તિ.
"
૨૧ પ્રમાદાના વશવતી થઇને કષાયાની પ્રવૃત્તિમાં મસ્ત રહેવું.
૨૨ પરસ્પર એકબીજાને મળતાં આદરસત્કારને અભાવ અને એકબીજાપર આરોપ મૂકવાની અશુભ પ્રવૃત્તિ.
સાધુએના વિહારની મં પ્રવૃત્તિ અને
૨૩ વાર્ષિક, દ્વિવાર્ષિક અને જરૂરી પ્રસંગે શ્રમસ ધ સમેલનની પ્રવૃત્તિને અભાવ.
For Private And Personal Use Only