________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
*
થવું નહિ, તેમજ સ્વગચ્છીય આચાર્યાદિકની અન્ય ગચ્છીય સાધુ વગેરેની. આગલ નિન્દા કરવી નહિં.
૪ સ્વગરછીય આચાય જ્યારે જ્યારે સ્વગ૭ સાધુસાધ્વીની પરિષ ભેગી કરે ત્યારે તત્સમયે હાજર થવું અને સાધુઓની તથા ધર્મની સેવામાં આત્મભાગ' આપવા.
પ સ્વર્ગચ્છની પ્રગતિના જે જે વિચાર આવે તે સ્વગચ્છીયસૂરિને નિવેદવા અને જમાનાને અનુસરી ધર્મની પ્રગતિ થાય એવી જે જે પ્રવૃત્તિએ આદરવા યોગ્ય હોય તે આદરવી.
૬ સાધુઓએ અને સાધ્વીઓએ પરસ્પર એક બીજાની નિન્દા કરવી નહિ, કાઈની સાથે અપશબ્દથી ભાષણ કરવું નહિં. વ્યાખ્યાનમાં, ભાષણમાં અને લેખ લખવામાં તથા ગ્રંથા લખવામાં સર્વ સાધુએની સાથે ઐકય વર્ષ, ક્લેશલેશમે અને સ ગચ્છના સાધુ, સાધ્વી, આચાર્યોં સ`પીને એક મેટા વર્તુલમાં ભેગા મળી ધાર્મિક કાર્યો કરે એવી યુક્તિપ્રયુક્તિથી પ્રવર્તવું.
૭ સાધુઓએ અને સાત્રીએ કાઇ ચેલા અગર ચેન્નીને ખરામ સલાહ આપી તેના ગુરુથી જુદી પાડવી નહી, સ્ત્રગચ્છીય આચાય ની આજ્ઞા વિના અન્ય ગચ્છીય સાધુને અને સાધ્વીને સાધુઓએ અને સાધ્વીઓએ પાસે રાખવી નહિ. અન્ય ગચ્છપક્ષ સપ્રદાયની સાથે વિરોધ થાય એવી પ્રવૃત્તિઓમાં પડવું નહિ.
૮ સાધુઓએ અને સાધ્વીઓએ અન્ય ગચ્છીય ક્ષેત્રપર પરસ્પર કલેશ મતભેદ અરુચિ નિન્દા થાય એવી રીતે પડાપડી કરવી નહિ, અન્ય ગચ્છીય ક્ષેત્રમાં રહેવું પડે તેા સ્વગમ રિની આજ્ઞા મેળવીને અન્યગચ્છીય ક્ષેત્રના આચાર્યાદિકની
For Private And Personal Use Only