________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩)
જોઈએ. સ્વાત્મકલ્યાણ થાય અને વિશ્વસમાજાદિનું કલ્યાણ થાય. અને આંતરિક ગુણમાં વિશ્વજનેનું લક્ષ્ય આકર્ષાય, એવી ચેાજનાએપૂર્વક શનૈઃ શને ઃ ગણુ ગચ્છ સંઘાટકના ઉદાર વિચારે અને આચારા વધે એવી પ્રવૃત્તિ કરવી જોઇએ. સગચ્છીય સાધુઓએ એક સાંકળના અકાડાની પેઠે પરસ્પર એકખીજાથી સબધિત થઈને અને ઐકયભાવમાં વિાષી બની શન : શનૈઃ મહાસ ધના અભિન્નસ્વરૂપમાં તન્મયપણે મળીને રહે એવા કેન્દ્ર સ્થાનને સાબિંદુ તરીકે લક્ષ્યમાં રાખીને વા માનિક ગચ્છમ ધારણામાં પરસ્પર સંઘાટક ગચ્છાના નેતાઓએ સુધારા કરવા જોઇએ કે જેથી ભવિષ્ય સારૂં આવી શકે. વા માનિક દૃશ્યા ઉપદેશાદિ સત્કાર્યમાં સુખપૂર્વક પ્રવૃત્તિ થાય અને ભવિષ્યમાં મહાસ`ઘના એકયભાવમાં તન્મયપણે સ રહે અને વિશ્વજનસમાજની સાથે સાર્વત્રિક શુભ પ્રગતિમાં ભાગ લેવાય એવા ઉદાર વિચારામાં અને આચારામાં સુખપૂર્વક સાધુએ અને સાધ્વીઓ પ્રવતી શકે એવું દૃષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખીને લઘુ લઘુ ગચ્છ વર્તુલાના પ્રતિકાએ પરસ્પર વી હાનિકર અને અયહાનિફર સઘર્ષણ ન થાય અને સંધીભૂત શક્તિઓનું પુનઃ અનેક પ્રસંગેામાં પૃથક્કરણત્વ ન થાય એવી ચેાજનાઓની સુવ્યવસ્થાપૂર્વ કે અપ્રમત્ત માનસિક-વાચિક અને કાયિક યાગથી સ સાથે પ્રવર્તાવું જોઇએ. તેમ જ વિરોધક બળ અને વિનાશકારક બળની સામે રહી તેના કરતાં અત્યંત સંઘબળ પ્રાપ્ત કરી પ્રગતિ–પ્રવૃત્તિ કરી શકાય એવા પ્રકારના ઉપાચેવટે ક્રમ યાગી બનવું જોઈએ. કમ ચેગી એવા ઉદ્ધારકમહાપુરૂષ
For Private And Personal Use Only