________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાર આ, ગ્રન્થની ૭૫૦ નકલ ગુરૂભક્ત ભાખરીયા બ્રધર્સવાલા શેઠ મણિલાલ નગીનદાસ ભાખરીયાએ શ્રી જૈન કેનફરન્સના સૂવર્ણ મહોત્સવ પ્રસંગે પધારેલ ડેલીગેટને ભેટ આપવા ખરીદીને મંડળને પુસ્તક પ્રકાશનના કાર્યમાં ઉત્સાહ આપે છે. જેની મંડળ સહર્ષ નેધ લે છે.
પ્રકાશક: અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ
વતી મંત્રી મણીલાલ મોહનલાલ પાદરાકર છે. ૩૪૭, કાલબાદેવી રોડ, મુંબઈ ૨.
મુંદ્રક: જાદવજી પીતામ્બર ઠાકર ઉષા પ્રિન્ટરી લી; દેવકરણ મેનશન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ .
For Private And Personal Use Only