________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૧)
હવે એક વિણક કામમાં પણ અમુક વણિક જાતિયેા જૈનધર્મ પાળે છે. (ચારે પ્રકારના ચાર જાતના ગરનાળાં બંધ થઈ ગયાં છે.) જે જૈને છે તેની વસ્તી પણ ઘટવા લાગી છે તેથી ભવિષ્યમાં ખેદકારક પરિણામ આવે એવું પૂર્વે જણાવ્યું છે તેથી આ બાબત સર્વથી પ્રથમ વિચાર કરીને સંઘના નેતા અચાર્યો વિગેરેએ શ્રીવીરપ્રભુના સમયની વસતિવક યોજનાઓના અનુભવપૂર્વક અભ્યાસ કરીને જૈન સખ્યાવર્ધક કાર્યોંમાં તત્પર રહેવું જોઇએ.. સવિનીવ હૈં રાાલન પત્તી ઇત્યાદિ વિચારોવર તીથૅ કર નામકમ અંધાય છે. ઉદારભાવિના અને આચાર વિના કદાપિ જૈન કામની વૃદ્ધિ થવાની નથી. દરેક દેશ પેાતાની વસતિની વૃદ્ધિના ઉપને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરે છે. જિને દ્ર પ્રભુના ભક્તોના નાશ થતાં જૈન દેરાસરાની કેવી દશા થાય, તેના ખ્યાલ કરવા જોઈએ. જૈનાની સખ્યાની વૃદ્ધિના ઉપાયામાં પ્રવૃત્ત થતાં દરેક જૈને યાદ રાખવું કે એક હાથે કદી તાળી પડવાની નથી, મહાસ’ઘના મ્હોટા ભાગ જ્યારે જાગ્રત થઈને સ્વાપણું પૂર્વક આ બાબત પર લક્ષ્ય દેશે ત્યારે કાંઈક આશાજનક ચિન્હાના ઉય થશે. આચાર્યાદિ. ત્યાગીઓએ જેનેાની વસતિ વધે તે સંબધી ખાસ લક્ષ્ય દેવું જોઈએ. ખ્રીસ્તી પાદરીઓ ખ્રીસ્તીઆની વૃદ્ધિ માટે જે સ્વાર્પણુ કરે છે, એવું સ્વાપણું જૈનમાં જ્યારે ક્ષેત્રકાલાનુસારે પ્રકટ થશે ત્યારે જૈન કામના ઉદ્ધાર થવાના, સેવાધર્મના ક્ષેત્રકાલાનુસારે ઉપયા લીધા વિના કદી જૈનેાની સખ્યા વધવાની નથી, રૂવ્યાવહારિકષ્ટિના સાંકડા વિચારાને આચારામાં ખ"ધાઈ રહેવાથી કદી જૈનાની સખ્યામાં વૃદ્ધિ થવાની નથી. સધમ પાલકોના વિચારાને અને આચારાના અભ્યાસ કરીને સવ વણુ માં જૈનધર્મ પાલકાની સંખ્યા વધે એમ વિશ્વસેવા, જનસેવા વગેરે સામાન્ય
For Private And Personal Use Only